અંબાણીના આંગણે અવસરઃ આકાશ-શ્લોકાના લગ્નમાં મહેમાનોનો જમાવડો

Mar 09, 2019, 17:08 IST
  • પુત્રના લગ્ન પહેલા અંબાણી પરિવાર. આકાશ અંબાણી, ઈશા અંબાણી, આનંદ પિરામલ, અનંત અંબાણી સાથે મુકેશ અને નીતા અંબાણી.

    પુત્રના લગ્ન પહેલા અંબાણી પરિવાર. આકાશ અંબાણી, ઈશા અંબાણી, આનંદ પિરામલ, અનંત અંબાણી સાથે મુકેશ અને નીતા અંબાણી.

    1/50
  • ઘરના મોભી ધીરૂભાઈ અંબાણીને યાદ કરતો અંબાણી પરિવાર  

    ઘરના મોભી ધીરૂભાઈ અંબાણીને યાદ કરતો અંબાણી પરિવાર

     

    2/50
  • દાદી કોકિલાબેન અંબાણી પૌત્રના લગ્નમાં.

    દાદી કોકિલાબેન અંબાણી પૌત્રના લગ્નમાં.

    3/50
  • ગુલાબી કલરની સાડીમાં સજ્જ નીતા અંબાણી હાથમાં ગણપતિની પ્રતિકૃતિ લઈને જઈ રહ્યા છે. ટ્રેડિશનલ લૂકમાં નીતા અંબાણી ખૂૂબ જ જાજરમાન લાગી રહ્યા છે.  

    ગુલાબી કલરની સાડીમાં સજ્જ નીતા અંબાણી હાથમાં ગણપતિની પ્રતિકૃતિ લઈને જઈ રહ્યા છે. ટ્રેડિશનલ લૂકમાં નીતા અંબાણી ખૂૂબ જ જાજરમાન લાગી રહ્યા છે.

     

    4/50
  • વરરાજા આકાશ અંબાણી સાથે નીતા અંબાણી.

    વરરાજા આકાશ અંબાણી સાથે નીતા અંબાણી.

    5/50
  • દીકરી ઈશા અંબાણી સાથે નીતા અંબાણી.

    દીકરી ઈશા અંબાણી સાથે નીતા અંબાણી.

    6/50
  • સંતાનો આકાશ અને ઈશા સાથે મુકેશ અને નીતા અંબાણી.

    સંતાનો આકાશ અને ઈશા સાથે મુકેશ અને નીતા અંબાણી.

    7/50
  • કાકા અનિલ અંબાણી સાથ ઈશા અંબાણી.  

    કાકા અનિલ અંબાણી સાથ ઈશા અંબાણી.

     

    8/50
  • અંબાણી પરિવારના સભ્યો લગ્ન પહેલા. તમામ લોકો પિંક અટાયરમાં જોવા મળી રહ્યા છે.  

    અંબાણી પરિવારના સભ્યો લગ્ન પહેલા. તમામ લોકો પિંક અટાયરમાં જોવા મળી રહ્યા છે.

     

    9/50
  • ભત્રીજાના લગ્નમાં સામેલ થવા આવેલા અનિલ અંબાણી અને તેમનો પરિવાર.

    ભત્રીજાના લગ્નમાં સામેલ થવા આવેલા અનિલ અંબાણી અને તેમનો પરિવાર.

    10/50
  • બ્રિટેનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર અને પત્ની ચેરી બ્લેર અનિલ અંબાણી સાથે.

    બ્રિટેનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર અને પત્ની ચેરી બ્લેર અનિલ અંબાણી સાથે.

    11/50
  • આમિર ખાન પત્ની કિરણ રાવ સાથે.

    આમિર ખાન પત્ની કિરણ રાવ સાથે.

    12/50
  • શાહરૂખ ખાન પત્ની ગૌરી સાથે.

    શાહરૂખ ખાન પત્ની ગૌરી સાથે.

    13/50
  • અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય પુત્રી આરાધ્યા સાથે.

    અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય પુત્રી આરાધ્યા સાથે.

    14/50
  • અભિનેત્રી પ્રિયંકા ચોપરા.

    અભિનેત્રી પ્રિયંકા ચોપરા.

    15/50
  • માતા સાથે પ્રિયંકા ચોપરા.

    માતા સાથે પ્રિયંકા ચોપરા.

    16/50
  • ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર હિરાની પત્ની સાથે.

    ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર હિરાની પત્ની સાથે.

    17/50
  • રણબીર કપૂર, અયાન મુખર્જી અને કરણ જોહર

    રણબીર કપૂર, અયાન મુખર્જી અને કરણ જોહર

    18/50
  • કરણ જોહરની કાંઈક આવા અંદાજમાં થઈ એન્ટ્રી.

    કરણ જોહરની કાંઈક આવા અંદાજમાં થઈ એન્ટ્રી.

    19/50
  • રણબીર કપૂરના આ અંદાજે જીતી લીધા લોકોના દિલ.

    રણબીર કપૂરના આ અંદાજે જીતી લીધા લોકોના દિલ.

    20/50
  • અભિનેત્રી જુહી ચાવલા પતિ જય મહેતા સાથે.

    અભિનેત્રી જુહી ચાવલા પતિ જય મહેતા સાથે.

    21/50
  • અભિનેતા જેકી શ્રોફ.

    અભિનેતા જેકી શ્રોફ.

    22/50
  • સંગીતકાર જોડી વિશાલ શેખર.  

    સંગીતકાર જોડી વિશાલ શેખર.

     

    23/50
  • ગીતકાર અનુ મલિક પરિવાર સાથે.

    ગીતકાર અનુ મલિક પરિવાર સાથે.

    24/50
  • પત્ની અંજલિ સાથે સચિન તેંડુલકર.

    પત્ની અંજલિ સાથે સચિન તેંડુલકર.

    25/50
  • ક્રિકેટર ઝાહીર ખાન પત્ની સાગરિકા સાથે.

    ક્રિકેટર ઝાહીર ખાન પત્ની સાગરિકા સાથે.

    26/50
  • ક્રિકેટર પાર્થિવ પટેલ.

    ક્રિકેટર પાર્થિવ પટેલ.

    27/50
  • ક્રિકેટર હાર્દિક પંડ્યા.

    ક્રિકેટર હાર્દિક પંડ્યા.

    28/50
  • ભાઈ કુણાલ અને ભાભી પંખુડી સાથે હાર્દિક પંડ્યા

    ભાઈ કુણાલ અને ભાભી પંખુડી સાથે હાર્દિક પંડ્યા

    29/50
  • પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરે.

    પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરે.

    30/50
  • શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મહેલા જયવર્ધને

    શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મહેલા જયવર્ધને

    31/50
  • સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ.

    સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ.

    32/50
  • ફોટોગ્રાફર ડબ્બૂ રત્નાની પત્ની સાથે.  

    ફોટોગ્રાફર ડબ્બૂ રત્નાની પત્ની સાથે.

     

    33/50
  • ગૂગલના CEO સુંદર પિચાઈ પત્ની સાથે.

    ગૂગલના CEO સુંદર પિચાઈ પત્ની સાથે.

    34/50
  • ભાઈ આકાશ અંબાણી સાથે બહેન ઈશા અંબાણી.

    ભાઈ આકાશ અંબાણી સાથે બહેન ઈશા અંબાણી.

    35/50
  • લાક્ષણિક મુદ્રામાં અંબાણી પરિવાર.

    લાક્ષણિક મુદ્રામાં અંબાણી પરિવાર.

    36/50
  • ગીતકાર પ્રસૂન જોશી.

    ગીતકાર પ્રસૂન જોશી.

    37/50
  • સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ બાન કી મૂન પત્ની સાથે.

    સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ બાન કી મૂન પત્ની સાથે.

    38/50
  • NCP નેતા પ્રફુલ્લ પટેલ.

    NCP નેતા પ્રફુલ્લ પટેલ.

    39/50
  • મુકેશ અને નીતા અંબાણી સાથે બાન કી મૂન

    મુકેશ અને નીતા અંબાણી સાથે બાન કી મૂન

    40/50
  • મહેમાનોને આવકારતા નીતા અંબાણી.

    મહેમાનોને આવકારતા નીતા અંબાણી.

    41/50
  • વિધુ વિનોદ ચોપરા પરિવાર સાથે.

    વિધુ વિનોદ ચોપરા પરિવાર સાથે.

    42/50
  • લાક્ષણિક મુદ્રામાં નીતા અંબાણી.

    લાક્ષણિક મુદ્રામાં નીતા અંબાણી.

    43/50
  • ક્રિકેટર યુવરાજ સિંહ.

    ક્રિકેટર યુવરાજ સિંહ.

    44/50
  • પરિવાર સાથે બોલીવૂડ અને સાઉથ સ્ટાર રજનીકાંત

    પરિવાર સાથે બોલીવૂડ અને સાઉથ સ્ટાર રજનીકાંત

    45/50
  • ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટા

    ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટા

    46/50
  • ઈનફોસિસના પ્રણેતા અને કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિ પત્ની સાથે

    ઈનફોસિસના પ્રણેતા અને કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિ પત્ની સાથે

    47/50
  • ભારતના પુર્વ વડાપ્રધાન દેવગોડા

    ભારતના પુર્વ વડાપ્રધાન દેવગોડા

    48/50
  • ડાંસ કોરિઓગ્રાફર ફરાહ ખાન 

    ડાંસ કોરિઓગ્રાફર ફરાહ ખાન 

    49/50
  • 50/50
  • loading...

ફોટોઝ વિશે

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના આંગણે આજે રૂડો અવસર છે. મુકેશ અંબાણીના પુત્ર આકાશ રસેલ મહેતાની પુત્રી શ્લોકા સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. જિયો વર્લ્ડ સેન્ટરમાં તેમના લગ્નની વિધિ થઈ રહી છે. જેમાં બોલીવુડના સિતારાઓ સાથે દેશ-વિદેશના મહાનુભાવો ઉમટી રહ્યા છે.

(તસવીર સૌજન્યઃ યોગેન શાહ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK