મુલુંડનો આ પરિવાર માત્ર રામાયણ જોતો નથી, રોજ ઘરમાં ભજવે પણ છે

Updated: May 13, 2020, 12:56 IST | Chirantana Bhatt
 • તરત જ પરિવારના ૭૦ વર્ષનાં વરિષ્ઠ સભ્ય મંજુલાબહેન પ્રેમજી મકવાણાથી માંડી છ વર્ષનો ધ્યાન તેમ જ દસ તથા બાર વર્ષની બહેનો પ્રિયલ-પાયલ તેમ જ ઘરના મોભી ભરતભાઈ અને ભાવેશભાઈએ પણ સરળતાથી હામી ભરી અને ઘરમાં દરરોજ રામાયણનાં પાત્રો ભજવાવા માંડ્યા. આ તમામ પાત્રોનાં મેકઅપ અને વસ્ત્રો પણ ઘરમાં જ તૈયાર કરવામાં આવે છે.

  તરત જ પરિવારના ૭૦ વર્ષનાં વરિષ્ઠ સભ્ય મંજુલાબહેન પ્રેમજી મકવાણાથી માંડી છ વર્ષનો ધ્યાન તેમ જ દસ તથા બાર વર્ષની બહેનો પ્રિયલ-પાયલ તેમ જ ઘરના મોભી ભરતભાઈ અને ભાવેશભાઈએ પણ સરળતાથી હામી ભરી અને ઘરમાં દરરોજ રામાયણનાં પાત્રો ભજવાવા માંડ્યા. આ તમામ પાત્રોનાં મેકઅપ અને વસ્ત્રો પણ ઘરમાં જ તૈયાર કરવામાં આવે છે.

  1/13
 • આ પરિવારમાં રહેતા આઠ સભ્યોએ ઘરમાં જ રામ, લક્ષ્મણ, કૌશલ્યા, હનુમાન, લંકેશ રાવણ, લવ-કુશ વગેરેનાં પાત્રો ભજવી રામના વનવાસ ગમન, હનુમાન મિલન જેવા અનેક પ્રસંગો રજૂ કર્યા છે.

  આ પરિવારમાં રહેતા આઠ સભ્યોએ ઘરમાં જ રામ, લક્ષ્મણ, કૌશલ્યા, હનુમાન, લંકેશ રાવણ, લવ-કુશ વગેરેનાં પાત્રો ભજવી રામના વનવાસ ગમન, હનુમાન મિલન જેવા અનેક પ્રસંગો રજૂ કર્યા છે.

  2/13
 •  જોકે સૌપ્રથમ તો સૌને પરિવારમાં મનોરંજન મળી રહે અને સૌ એકબીજા સાથે મળી લૉકડાઉનની યાદગાર પળો ઊભી કરી શકે એ માટે સાદાઈથી જ ઘરમાં આ પ્રસંગો ભજવ્યા, પરંતુ બાદમાં ટિકટૉક પર એના વિડિયો મળતાં લોકોને ખૂબ મજા પડી. આ પરિવારે ઘરમાં જ દરરોજ રામાયણ ઊજવવાનું શરૂ કર્યું. 

   જોકે સૌપ્રથમ તો સૌને પરિવારમાં મનોરંજન મળી રહે અને સૌ એકબીજા સાથે મળી લૉકડાઉનની યાદગાર પળો ઊભી કરી શકે એ માટે સાદાઈથી જ ઘરમાં આ પ્રસંગો ભજવ્યા, પરંતુ બાદમાં ટિકટૉક પર એના વિડિયો મળતાં લોકોને ખૂબ મજા પડી. આ પરિવારે ઘરમાં જ દરરોજ રામાયણ ઊજવવાનું શરૂ કર્યું. 

  3/13
 • આ પ્રસ્તુતિકરણ માત્ર ઘરના સભ્યો દ્વારા ઘરના લોકો માટે જ થતું હોવાથી એમાં કોઈ શું કહેશે એવો ડર પણ કોઈને રહેતો નથી અને બાળકોમાં પણ વિવિધ ગુણોનો વિકાસ થાય છે. રામ,સીતા, લક્ષ્મણ સાથે કૌશલ્યા માતા દેખાય છે તસવીરમાં.

  આ પ્રસ્તુતિકરણ માત્ર ઘરના સભ્યો દ્વારા ઘરના લોકો માટે જ થતું હોવાથી એમાં કોઈ શું કહેશે એવો ડર પણ કોઈને રહેતો નથી અને બાળકોમાં પણ વિવિધ ગુણોનો વિકાસ થાય છે. રામ,સીતા, લક્ષ્મણ સાથે કૌશલ્યા માતા દેખાય છે તસવીરમાં.

  4/13
 • પરિવારના સભ્યોનું માનવું છે કે આ પાત્રો ભજવતાંની સાથે અમને આનંદ તો થાય જ છે સાથે એના દ્વારા બાળકોમાં તેમ જ પરિવારજનોમાં સારા સંસ્કારોનું પણ સિંચન થાય છે. બહેનો પાયલ અને પ્રિયલ બની છે લવ કુશ..

  પરિવારના સભ્યોનું માનવું છે કે આ પાત્રો ભજવતાંની સાથે અમને આનંદ તો થાય જ છે સાથે એના દ્વારા બાળકોમાં તેમ જ પરિવારજનોમાં સારા સંસ્કારોનું પણ સિંચન થાય છે. બહેનો પાયલ અને પ્રિયલ બની છે લવ કુશ..

  5/13
 • આવો સમય દર વખતે લોકોને મળતો નથી. તેમ જ અમારા ઘરનાં સૌથી વરિષ્ઠ સભ્ય એવાં દાદીમા મંજુલાબહેન પણ વિવિધ ઍક્ટિવિટીઓ કરવામાં નિષ્ણાત છે. 

  આવો સમય દર વખતે લોકોને મળતો નથી. તેમ જ અમારા ઘરનાં સૌથી વરિષ્ઠ સભ્ય એવાં દાદીમા મંજુલાબહેન પણ વિવિધ ઍક્ટિવિટીઓ કરવામાં નિષ્ણાત છે. 

  6/13
 • આથી અમને કંઈ પણ નવું કરવું હોય તો તેમનો સપોર્ટ તરત મળી રહે છે. ખરેખર, અમે ઘરમાં જે કંઈ વસ્તુઓ ઉપલબ્ધ હોય એમાંથી જ આ ઘટનાપ્રસંગો ઊજવીએ છીએ અને આનંદની ક્ષણો માણીએ છીએ. કુંભકર્ણ ભરતભાઇ સાથે દીકરી સેનાપતિનાં પાત્રમાં.

  આથી અમને કંઈ પણ નવું કરવું હોય તો તેમનો સપોર્ટ તરત મળી રહે છે. ખરેખર, અમે ઘરમાં જે કંઈ વસ્તુઓ ઉપલબ્ધ હોય એમાંથી જ આ ઘટનાપ્રસંગો ઊજવીએ છીએ અને આનંદની ક્ષણો માણીએ છીએ. કુંભકર્ણ ભરતભાઇ સાથે દીકરી સેનાપતિનાં પાત્રમાં.

  7/13
 • લોકોને અમારો આ નવતર પ્રયોગ ઘણો ગમ્યો હોવાનું અમને સોશ્યલ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે. તો આવી રીતે લૉકડાઉનના સમયમાં કંઈક અનોખું કરીને જીવનની આ ક્ષણોને કાયમી સંભારણું બનાવવા માટે ખરેખર આ સમય ઘણો ઉપયોગી થઈ શકે છે. અહીં શબરીનાં એંઠા બોર ખાય છે રામ ભગવાન.

  લોકોને અમારો આ નવતર પ્રયોગ ઘણો ગમ્યો હોવાનું અમને સોશ્યલ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે. તો આવી રીતે લૉકડાઉનના સમયમાં કંઈક અનોખું કરીને જીવનની આ ક્ષણોને કાયમી સંભારણું બનાવવા માટે ખરેખર આ સમય ઘણો ઉપયોગી થઈ શકે છે. અહીં શબરીનાં એંઠા બોર ખાય છે રામ ભગવાન.

  8/13
 • મીત બનેલા રામ ભગવાનને બા શબરી બનીને પગે લાગી રહ્યા છે..

  મીત બનેલા રામ ભગવાનને બા શબરી બનીને પગે લાગી રહ્યા છે..

  9/13
 • નાનકડી પ્રિયલ બની છે શ્રીકૃષ્ણ

  નાનકડી પ્રિયલ બની છે શ્રીકૃષ્ણ

  10/13
 • રંજન બહેનનાં દિયરનો દીકરો અહીં બન્યો છે હનુમાન

  રંજન બહેનનાં દિયરનો દીકરો અહીં બન્યો છે હનુમાન

  11/13
 • કુંભકર્ણ બનેલા ભરતભાઇને જગાડે છે આ ટેણીયાઓ કારણકે યુદ્ધનો પોકાર થયો છે રણભૂમિ પર..

  કુંભકર્ણ બનેલા ભરતભાઇને જગાડે છે આ ટેણીયાઓ કારણકે યુદ્ધનો પોકાર થયો છે રણભૂમિ પર..

  12/13
 • આ તસવીરમા ંદાદી અને પોત્રી ઋષિ વાલ્મિકી અને સીતામાતાનાં પાત્ર તરીકે...

  આ તસવીરમા ંદાદી અને પોત્રી ઋષિ વાલ્મિકી અને સીતામાતાનાં પાત્ર તરીકે...

  13/13
 • loading...

ફોટોઝ વિશે

દેશમાં લૉકડાઉન લાગુ થતાંની સાથે જ દૂરદર્શનની ચૅનલો પર રામાયણ, મહાભારત જેવી પૌરાણિક ધારાવાહિકો શરૂ થઈ ગઈ અને એમાંય રામાયણે તો ટીઆરપીના તમામ રેકૉર્ડ બ્રેક કરી નાખ્યા ત્યારે આ સિરિયલો માત્ર બાળકો તેમ જ ઘરના સભ્યો જુએ એના કરતાં એને જીવનમાં સરળતાથી ઉતારી શકે એ માટે શું કરી શકાય એવો વિચાર પરિવારનાં પુત્રવધૂ રંજન મકવાણાએ રજૂ કર્યો કે આપણે ઘરમાં રામાયણના પ્રસંગો ભજવીએ તો? જુઓ તસવીરો કે કેવી રીતે ભજવી રહ્યા છે તેઓ રોજે રોજ રામાયણ, આ વિશેષ અહેવાલ છે મનસુખ ચોટલીયાનો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK