Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આઠ પતિ હોવાથી આઠ વાર સિંદૂર ભરતી હોવાનો દાવો

આઠ પતિ હોવાથી આઠ વાર સિંદૂર ભરતી હોવાનો દાવો

Published : 08 June, 2025 12:57 PM | IST | Lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જે ઢબે ગૌરવપૂર્વક આ મહિલા આઠ લગ્નો કર્યાં હોવાનો દાવો કરીને આઠ સેંથી પૂરે છે એ જોઈને એ ફેક અને નાટક હોય એવી શક્યતા વધુ છે

મહિલાએ માથા પર આઠ સેંથી પાડી છે અને એ આઠેયમાં સિંદૂર ભર્યું

અજબગજબ

મહિલાએ માથા પર આઠ સેંથી પાડી છે અને એ આઠેયમાં સિંદૂર ભર્યું


મુશરફ ભાઈજાન નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક વિડિયો શૅર કરવામાં આવ્યો છે જેમાં એક મહિલાની બે પ્રકારની તસવીર છે. એમાં મહિલાએ માથા પર આઠ સેંથી પાડી છે અને એ આઠેયમાં સિંદૂર ભર્યું છે. કોઈ એનો ઇન્ટરવ્યુ લઈ રહ્યું છે જેમાં તે કહે છે કે તેને આઠ પતિ છે અને એ માટે તે માથા પર આઠ સેંથી પૂરે છે. આવું હકીકતમાં છે કે નહીં એની કોઈ પુષ્ટિ નથી થઈ. સોશ્યલ મીડિયા પર સૌને લાગી રહ્યું છે કે આવું ગતકડું માત્ર રીલ બનાવવા માટે જ કર્યું હોવું જોઈએ. જે ઢબે ગૌરવપૂર્વક આ મહિલા આઠ લગ્નો કર્યાં હોવાનો દાવો કરીને આઠ સેંથી પૂરે છે એ જોઈને એ ફેક અને નાટક હોય એવી શક્યતા વધુ છે. જોકે આ વિડિયો ૯.૨૬ કરોડ વખત જોવાઈ ચૂક્યો છે અને જબરો વાઇરલ થયો છે.


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2025 12:57 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK