સવારે ૮ વાગ્યે ૬ આખલાને છોડવામાં આવશે અને ૮૫૦ મીટર લાંબી ગલીમાં લોકો દોડશે
સૅન ફર્મિન ફેસ્ટિવલ
સ્પેનના પેમ્પલોના શહેરમાં આજથી સૅન ફર્મિન ફેસ્ટિવલ શરૂ થશે જેમાં સવારે ૮ વાગ્યે ૬ આખલાને છોડવામાં આવશે અને ૮૫૦ મીટર લાંબી ગલીમાં લોકો દોડશે અને તેમની પાછળ આખલા ભાગશે. ૧૪ જુલાઈ સુધી રોજ આવી બુલરનિંગની જાતજાતની ઇવેન્ટ્સ થશે. ગઈ કાલે આ ઇવેન્ટનો આગાઝ કરતી એક ખાસ સેરિમની યોજાઈ હતી જેમાં હજારોની સંખ્યામાં લોકો સ્ટ્રીટમાં ઊતરી આવ્યા હતા.

