Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જપાનમાં ૯૫૦ કિલો વજનની સૌથી મોટી પતંગ ચગી

જપાનમાં ૯૫૦ કિલો વજનની સૌથી મોટી પતંગ ચગી

05 May, 2024 01:38 PM IST | Japan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ એક પતંગને ચગાવવા માટે ૨૫ જણની મદદ લેવામાં આવી હતી

પતંગ

અજબગજબ

પતંગ


ઊગતા સૂર્યના દેશ જપાનમાં શનિવારે ઓડાકુ માત્સુરી નામે ઓળખાતો કાઇટ ફેસ્ટિવલ યોજાયો હતો. ટોક્યો નજીક આવેલી સાગામીહારા નામની નદીના કાંઠે યોજાયેલા આ ફેસ્ટિવલ દરમ્યાન ૧૫X૧૫ મીટરની સાઇઝ અને ૯૫૦ કિલો વજન ધરાવતી મસમોટી પતંગ ચગાવવામાં આવી હતી. આ એક પતંગને ચગાવવા માટે ૨૫ જણની મદદ લેવામાં આવી હતી. કાઇટ ફેસ્ટિવલની સાથે જૅપનીઝ ફૂડ ફેસ્ટિવલ પણ યોજાય છે જેમાં લોકો યાકીતૉરી (ગ્રિલ્ડ ચિકન), ચૉકલેટ કવર્ડ બનાના, ઓકોનોમિયાકી (એક પ્રકારની નૉન-વેજ પૅનકેક) જેવી વાનગી પણ ખાય છે.


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2024 01:38 PM IST | Japan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK