Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > માનો યા ન માનો, પણ ભારત-પાકિસ્તાન વચ્ચેની સીમાનું નામ સીમા હૈદર છે!

માનો યા ન માનો, પણ ભારત-પાકિસ્તાન વચ્ચેની સીમાનું નામ સીમા હૈદર છે!

Published : 24 December, 2023 12:30 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સીમા હૈદર ફરી એક વખત ચર્ચામાં આવી છે

સીમા હૈદર

Offbeat

સીમા હૈદર


પાકિસ્તાનથી આવેલી સીમા હૈદર કોઈ ને કોઈ કારણસર સોશ્યલ મીડિયા પર ચર્ચામાં રહે છે ત્યારે હવે એક વિદ્યાર્થીએ પરીક્ષામાં લખેલા જવાબને કારણે સીમા હૈદર ફરી એક વખત ચર્ચામાં આવી છે. આ વિદ્યાર્થીએ કંઈક એવો જવાબ આપ્યો હતો કે તેની ઉત્તરવહી હવે સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. એક સરકારી શાળામાં રાજનીતિ વિજ્ઞાનના પેપરમાં એવો સવાલ પુછાયો હતો કે ભારત-પાકિસ્તાન વચ્ચે કઈ સીમા છે? એની લંબાઈ કેટલી છે? એના જવાબમાં વિદ્યાર્થીએ લખ્યું કે બન્ને દેશો વચ્ચે સીમા હૈદર છે અને તેની લંબાઈ પાંચ ફુટ ૬ ઇંચ છે. બન્ને દેશ વચ્ચે આ બાબતે લડાઈ છે. મીડિયા-રિપોર્ટ્સ મુજબ આ ઘટના રાજસ્થાનના ધોલપુરની છે.


Whatsapp-channel Whatsapp-channel

24 December, 2023 12:30 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK