ઘણી વાર તો તેમની રમત એટલી ઇન્ટરેસ્ટિંગ બની જાય છે કે રાહદારીઓ એ જોવા માટે ઊભા રહી જાય છે.
જકાર્તામાં રોડ પર છૂટક વસ્તુ લઈને બેસનારા બે ફેરિયા નવરાશની પળોમાં ચેસ રમતા જોવા મળે
ઇન્ડોનેશિયાના જકાર્તામાં રોડ પર છૂટક વસ્તુ લઈને બેસનારા બે ફેરિયા નવરાશની પળોમાં ચેસ રમતા જોવા મળે છે. રોડ પર પાથરેલી ચીજોની સાથે જ તેઓ ચેસબોર્ડ લઈને બેસી જાય છે. ઘણી વાર તો તેમની રમત એટલી ઇન્ટરેસ્ટિંગ બની જાય છે કે રાહદારીઓ એ જોવા માટે ઊભા રહી જાય છે.

