Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સ્પેસએક્સે સ્ટારશિપનો અદ્વિતીય ફોટો શૅર કર્યો

સ્પેસએક્સે સ્ટારશિપનો અદ્વિતીય ફોટો શૅર કર્યો

15 January, 2023 10:04 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટેક્સસમાં આ કંપનીના યુનિટમાં લૉન્ચ પૅડ પર મૂકવામાં આવેલી સ્ટારશિપના સ્ટનિંગ એરિયલ ફોટોગ્રાફે સૌનું ધ્યાન ખેંચ્યું છે

સ્પેસએક્સે સ્ટારશિપનો અદ્વિતીય ફોટો શૅર કર્યો

સ્પેસએક્સે સ્ટારશિપનો અદ્વિતીય ફોટો શૅર કર્યો


ઇલૉન મસ્કની કંપની સ્પેસએક્સ દ્વારા બાંધવામાં આવેલી વિશાળ લૉન્ચ વેહિકલ સ્ટારશિપ આખરે ભ્રમણકક્ષામાં એની પહેલી ઉડાન માટે તૈયાર છે. ટેક્સસમાં આ કંપનીના યુનિટમાં લૉન્ચ પૅડ પર મૂકવામાં આવેલી સ્ટારશિપના સ્ટનિંગ એરિયલ ફોટોગ્રાફે સૌનું ધ્યાન ખેંચ્યું છે. સ્પેસએક્સ દ્વારા આ અદ્વિતીય ફોટોગ્રાફ શૅર કરવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

15 January, 2023 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK