જિનેટિકલી મૉડિફાઇડ ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી, પણ આ ટ્રાયલ નિષ્ફળ ગઈ છે.
લાઇફ મસાલા
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના મૅસેચુસેટ્સમાં ડુક્કરની કિડની મેળવનાર ૬૨ વર્ષના રિચર્ડ સ્લેમૅનનું મૃત્યુ થયું હતું. બે મહિના પહેલાં જિનેટિકલી મૉડિફાઇડ ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર રિચર્ડ નામના વિશ્વના પ્રથમ માણસનું મૃત્યુ થયું હતું. રિચર્ડ સ્લેમૅનને બે મહિના પહેલાં જિનેટિકલી મૉડિફાઇડ ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી, પણ આ ટ્રાયલ નિષ્ફળ ગઈ છે.