તેઓ તેમની બોટને હલેસાં મારીને આઇફલ ટાવર તરફ લઈ જતા હતા.
પૅરિસના નદીમાં ગઈ કાલે ‘લા ટ્રવેર્સે ડી પૅરિસ એન એવિરોન’ ઇવેન્ટની ૩૭મી એડિશન યોજાઈ હતી
પૅરિસના મધ્યમાંથી પસાર થતી નદીમાં ગઈ કાલે ‘લા ટ્રવેર્સે ડી પૅરિસ એન એવિરોન’ ઇવેન્ટની ૩૭મી એડિશન યોજાઈ હતી, જેમાં લગભગ ૨૩૦ બોટમાં ૧૦૦૦ જેટલા લોકોએ ભાગ લીધો હતો. તેઓ તેમની બોટને હલેસાં મારીને આઇફલ ટાવર તરફ લઈ જતા હતા.

