° °

આજનું ઇ-પેપર
Saturday, 03 December, 2022


પિસ્તોલથી કેક કાપનાર સરપંચે જવું પડ્યું જેલમાં

22 November, 2022 11:15 AM IST | Bhopal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ત્રણે વ્યક્તિ સામે આર્મ્સ ઍક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હોવાનું સબ-ડિવિઝનલ ઑફિસર ઑફ પોલીસ અરવિંદ શાહે જણાવ્યું હતું

પિસ્તોલથી કેક કાપનાર સરપંચ Offbeat News

પિસ્તોલથી કેક કાપનાર સરપંચ

મધ્ય પ્રદેશના ભીંડ જિલ્લાના ગોના પંચાયતના સરપંચ રાજુ ભદોરિયાએ બુધવારે તેમના જન્મદિનની ઉજવણી ચંબલ સ્ટાઇલમાં કરતાં બર્થ-ડે કેક કાપવા માટે ગેરકાયદે ગણાતી પિસ્તોલ કે તમંચાનો ઉપયોગ કરતાં તેમ જ ઉજવણીને ફેસબુક પર લાઇવ કરતાં તેમણે પછી જેલમાં જવાનો વારો આવ્યો હતો.

 સોશ્યલ મીડિયા પર વિડિયો વાઇરલ થતાં પોલીસે તરત જ હરકતમાં આવી આ વિચિત્ર કાંડમાં જોડાયેલી ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી. ત્રણે વ્યક્તિ સામે આર્મ્સ ઍક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હોવાનું સબ-ડિવિઝનલ ઑફિસર ઑફ પોલીસ અરવિંદ શાહે જણાવ્યું હતું. પોલીસે સરપંચ પાસેથી ગેરકાયદે પિસ્તોલ તથા બે કારતૂસ જપ્ત કરી હતી. 

22 November, 2022 11:15 AM IST | Bhopal | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

કલાકારે ફેસમાસ્ક પર નેમારનું પોર્ટ્રેટ તૈયાર કર્યું

આ કલાકારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લિયોનેલ મેસી, કૉનોર મૅકગ્રેગર, માઇકલ જૅક્સન અને અભિનેતા સિલિયન મર્ફી જેવી અનેક હસ્તીઓનાં પોર્ટ્રેટ તૈયાર કર્યાં છે. 

02 December, 2022 11:52 IST | London | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

એક ઘર બગાડે છે બ્રિટનની સૌથી વધુ ઉત્સવઘેલી શેરીની રોનક

૬ વર્ષ પહેલાં કૅડબરીની ક્રિસમસની જાહેરાતમાં આ શેરી દર્શાવાઈ હતી

02 December, 2022 11:47 IST | New Milton | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

ક્રિસમસની ઉજવણીના વિવિધ રંગ

ક્રિસમસને સમગ્ર દક્ષિણ કોરિયામાં ભવ્ય રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે

02 December, 2022 11:42 IST | New York | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK