ઉપક્રમમાં લોકોના ઘરની નેમપ્લેટ પરનાં નામ પણ બદલીને સંસ્કૃત વંચાય એ રીતે લખવામાં આવી રહ્યાં છે. એની લિપિ જોકે દેવનાગરી જ રાખવામાં આવી છે.
જમ્મુમાં એક સંસ્કૃત મોહલ્લા બનાવવામાં આવ્યો છે અને એનું નામ સુભાષ નગરમાંથી સુભાષ નગરમ કરવામાં આવ્યું
સંસ્કૃત ભાષાને પુનર્જીવિત કરવા જમ્મુમાં એક સંસ્કૃત મોહલ્લા બનાવવામાં આવ્યો છે અને એનું નામ સુભાષ નગરમાંથી સુભાષ નગરમ કરવામાં આવ્યું છે. આ ઉપક્રમમાં લોકોના ઘરની નેમપ્લેટ પરનાં નામ પણ બદલીને સંસ્કૃત વંચાય એ રીતે લખવામાં આવી રહ્યાં છે. એની લિપિ જોકે દેવનાગરી જ રાખવામાં આવી છે.

