Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૨૦૨૪ના ત્રણ મહિનામાં વૉટ્સઍપે અધધધ સવાબે કરોડ અકાઉન્ટ્સ બૅન કર્યાં

૨૦૨૪ના ત્રણ મહિનામાં વૉટ્સઍપે અધધધ સવાબે કરોડ અકાઉન્ટ્સ બૅન કર્યાં

05 May, 2024 02:00 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતમાં વૉટ્સઍપના ૫૦ કરોડ ઍક્ટિવ યુઝર્સ છે જે જગતભરમાં હાઇએસ્ટ છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

લાઇફમસાલા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


વૉટ્સઍપે ૨૦૨૪ના પહેલા ત્રણ મહિનામાં એના પ્લૅટફૉર્મ પર ૨ કરોડ ૨૩ લાખ ૧૦ હજાર અકાઉન્ટ્સ બૅન કર્યાં છે. ગયા વર્ષે જાન્યુઆરીથી માર્ચના આ જ સમયગાળામાં વૉટ્સઍપે ૧ કરોડ ૨૨ લાખ ૩૦ હજાર અકાઉન્ટ્સ બૅન કર્યાં હતાં.

ભારતમાં વૉટ્સઍપના ૫૦ કરોડ ઍક્ટિવ યુઝર્સ છે જે જગતભરમાં હાઇએસ્ટ છે. વૉટ્સઍપ દ્વારા ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીના સરકારના નિયમો અંતર્ગત આ પ્રકારની ઍક્શન લેવામાં આવતી હોય છે. આ ઍક્શન વૉટ્સઍપને ભારતના યુઝર્સ દ્વારા વાંધાજનક અકાઉન્ટ્સ વિશે મળતી ફરિયાદોના આધારે લેવામાં આવે છે.



આ તસવીરો જોઈને અભિભૂત થઈ ગયા છે આનંદ મહિન્દ્ર


મધ્ય પ્રદેશના પેન્ચ ટાઇગર રિઝર્વમાંથી પસાર થતા ફ્લાયઓવર અને એની નીચેથી પસાર થતા ટાઇગરની જોડિયા તસવીરો જોઈને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્ર અભિભૂત થઈ ગયા છે. આ ફ્લાયઓવર નૅશનલ હાઇવે 44નો હિસ્સો છે અને એ બાંધવાનું કારણ એ હતું કે હાઇવેની નીચેથી વન્યજીવો આસાનીથી અવરજવર કરી શકે.


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2024 02:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK