Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > એક મિનિટમાં જ ૮૯ વાર પેટના મસલ્સને ફેરવવાનો વર્લ્ડ રેકૉર્ડ

એક મિનિટમાં જ ૮૯ વાર પેટના મસલ્સને ફેરવવાનો વર્લ્ડ રેકૉર્ડ

Published : 04 February, 2026 01:25 PM | IST | Italy
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇટલીના રેકૉર્ડ શોમાં નતાશાએ એક મિનિટમાં ૮૯ વાર મસલ્સ ફેરવીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કરી લીધો છે.

નતાશા કોરોકિના

અજબ ગજબ

નતાશા કોરોકિના


પેટના મસલ્સને તમે ઇચ્છો એ મુજબ ફેરવી શકો એવી યૌગિક પદ્ધતિઓ ભારતીય પૌરાણિક શાસ્ત્રોમાં છે. જોકે પશ્ચિમના દેશો એને એક શારીરિક સ્કિલ તરીકે વિકસાવી રહ્યા છે. ખાસ કરીને બેલી ડાન્સરો એનો ઉપયોગ કરે છે. તાજેતરમાં ઇટલીના મિલાનમાં એક શો દરમ્યાન નતાશા કોરોકિના નામની યુવતીએ પેટના સ્નાયુઓને સમુદ્રનાં મોજાંની જેમ ઉપર-નીચે ફેરવવાનું કરતબ કરવાનો વિશ્વવિક્રમ બનાવ્યો હતો. નતાશા મૂળ યુક્રેનની છે અને તે અવ્વલ દરજ્જાની બેલી ડાન્સર છે. ઇટલીના રેકૉર્ડ શોમાં નતાશાએ એક મિનિટમાં ૮૯ વાર મસલ્સ ફેરવીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કરી લીધો છે.


Whatsapp-channel Whatsapp-channel

04 February, 2026 01:25 PM IST | Italy | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK