Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઝહીર ખાન ઍન્ડ ફૅમિલીએ રામ મંદિરમાં દર્શન કર્યાં

ઝહીર ખાન ઍન્ડ ફૅમિલીએ રામ મંદિરમાં દર્શન કર્યાં

Published : 04 February, 2026 12:49 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઝહીર ખાનનો ફૅમિલી સાથેનો ધાર્મિક વિઝિટનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનનો ફૅમિલી સાથેનો એક ધાર્મિક વિઝિટનો વિડિયો સોશ્યલ મીડિયા પર હાલમાં ભારે વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં ઝહીર ખાન તેની પત્ની સાગરિકા ઘાટગે તથા પુત્ર ફતેહ સિંહ ખાન સાથે મહારાષ્ટ્રના એક રામ મંદિરમાં દર્શન કરતો જોવા મળ્યો હતો. ધર્મના ભેદભાવ ભૂલીને આ કપલે ખાસ પૂજા કરી હતી અને મંદિર-સંકુલમાં સમય વિતાવ્યો હતો. આસ્થાના રંગે રંગાયેલી આ ફૅમિલીના વિડિયોએ સૌનું દિલ જીતી લીધું છે. 


Whatsapp-channel Whatsapp-channel

04 February, 2026 12:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK