શિમલાના જાખુ મંદિરમાં એક લંગૂર જોવા મળે છે. એ અવારનવાર અહીં ભટકતો રહે છે. એ જ્યારે આ વિસ્તારમાં હોય ત્યારે શાંતિથી બેઠેલા લોકો પાસે જાય છે અને તેમની પાસે બેસી જાય છે. એ નથી કોઈનાથી ડરતો અને નથી ડરાવતો.
જાખુ મંદિરનો આ લંગૂર ભક્તોને જાદુ કી જપ્પી આપે છે
શિમલાના જાખુ મંદિરમાં એક લંગૂર જોવા મળે છે. એ અવારનવાર અહીં ભટકતો રહે છે. એ જ્યારે આ વિસ્તારમાં હોય ત્યારે શાંતિથી બેઠેલા લોકો પાસે જાય છે અને તેમની પાસે બેસી જાય છે. એ નથી કોઈનાથી ડરતો અને નથી ડરાવતો. ક્યારેક તો એ ભક્તોને ભેટી પડતો પણ જોવા મળે છે. અહીંના લોકો એને જાદુ કી જપ્પી આપતા લંગૂર તરીકે ઓળખે છે.
