ફૅશન-શો નેક્સ્ટયુડી જપાન ૨૦૨૩ દરમ્યાન ઇલેક્ટ્રિક વ્હીલચૅરમાં મૉડલ્સે આઉટફિટ્સ રજૂ કર્યા હતા.
બિરદાવવા જેવો ફૅશન-શો
ઇન્ટરનૅશનલ હોમ કૅર ઍન્ડ રીહૅબિલિટેશન એક્ઝિબિશનના ભાગરૂપે ગઈ કાલે ટોક્યોમાં ટોક્યો બિગ સાઇટ ખાતે જપાન પર્સન્સ વિથ ડિસેબિલિટી ફૅશન અસોસિએશન દ્વારા આયોજિત ફૅશન-શો નેક્સ્ટયુડી જપાન ૨૦૨૩ દરમ્યાન ઇલેક્ટ્રિક વ્હીલચૅરમાં મૉડલ્સે આઉટફિટ્સ રજૂ કર્યા હતા.


