માર્તુનિક ટાપુથી ૯ માઇલ દૂર સમુદ્રની વચ્ચે એક ડાયમન્ડ રૉક આવેલો છે

ડાયમન્ડ રૉક
કૅરિબિયન ટાપુ નજીક ફ્રાન્સનના આધિપત્યવાળા માર્તુનિક ટાપુથી ૯ માઇલ દૂર સમુદ્રની વચ્ચે એક ડાયમન્ડ રૉક આવેલો છે, જેની ઊંચાઈ ૫૭૪ ફુટ છે. આ ખડક પર ઘણાં બધાં પક્ષીઓ માટે પણ આશ્રયસ્થાન છે.