Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ગ્લોબલ વૉર્મિંગને કારણે દુનિયાભરમાં ભમરાની વસ્તીમાં ઘટાડો

ગ્લોબલ વૉર્મિંગને કારણે દુનિયાભરમાં ભમરાની વસ્તીમાં ઘટાડો

05 May, 2024 01:46 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાપમાનમાં સતત વધારાને કારણે ભમરાઓની વિવિધ પ્રજાતિમાં મૃત્યુદરમાં વધારો થયો છે

ભમરો

અજબગજબ

ભમરો


તમે છેલ્લે ક્યારે ભમરો જોયો હતો? આનો જવાબ ‘ફ્રન્ટિયર્સ ઇન બી સાયન્સ’ નામના ભમરાઓ વિશેના ખાસ સાયન્સ જર્નલના લેટેસ્ટ અંકમાં આપવામાં આવ્યો છે. આ જર્નલનું કહેવું છે કે ગ્લોબલ વૉર્મિંગને કારણે દુનિયાભરમાં ભમરાઓની વસ્તીમાં મોટો ઘટાડો થયો છે. તાપમાનમાં સતત વધારાને કારણે ભમરાઓની વિવિધ પ્રજાતિમાં મૃત્યુદરમાં વધારો થયો છે. ભમરાની મોટા ભાગની પ્રજાતિ ૨૮થી ૩૨ ડિગ્રી સુધીનું તાપમાન હોય એવી જગ્યાએ પોતાના દર બનાવે છે. વધારે પડતી ગરમી હોય તો ભમરાનાં બચ્ચાં જીવતાં રહી શકતાં નથી. એટલે જ તેમની વસ્તી સતત ઘટી રહી છે. ઘણી વાર ભમરા પાંખ ફફડાવીને તાપમાન નૉર્મલ રાખવાનો પ્રયાસ કરતા હોય છે, પણ ૩૬ ડિગ્રીથી વધારે ગરમી એમને માટે અસહ્ય બની જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2024 01:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK