Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જર્મનીની બંધ પડેલી પેપર ફૅક્ટરીઓમાં ઓપન આર્ટ ગૅલરી બનાવી દીધી બ્રિટિશ કલાકારે

જર્મનીની બંધ પડેલી પેપર ફૅક્ટરીઓમાં ઓપન આર્ટ ગૅલરી બનાવી દીધી બ્રિટિશ કલાકારે

Published : 15 April, 2026 10:49 AM | Modified : 15 April, 2026 11:25 AM | IST | Berlin
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્યાંક તૂટેલી દીવાલ તો ક્યાંક કાટ ખાધેલી પાઇપની આજુબાજુ થ્રી-ડાઇમેન્શનમાં ચિત્રો દોર્યાં છે

કલાકારે આ ભૂલી બિસરી જગ્યાઓને વધુ ભૂતિયા અહેસાસ આપે એવાં ચિત્રો દોર્યાં છે

અજબગજબ

કલાકારે આ ભૂલી બિસરી જગ્યાઓને વધુ ભૂતિયા અહેસાસ આપે એવાં ચિત્રો દોર્યાં છે


ચિત્રો, શિલ્પો અને ભીંતચિત્રો હંમેશાં કોઈ સુંદર અને રળિયામણી જગ્યાએ જ હોવાં જોઈએ એવું થોડું છે? જ્યારે પરિસ્થિતિની વાસ્તવિકતાનો ચિતાર આપવાનો હોય ત્યારે એને અનુરૂપ બૅકડ્રૉપ પણ હોવું જોઈએ. જેમી પૉલ સ્કૅનલોન નામના બ્રિટનના કલાકારે જર્મનીમાં ઇન્ડસ્ટ્રિયલ ક્ષેત્રે થયેલી બરબાદીનો ચિતાર આપવા માટે બંધ પેપર ફૅક્ટરીઓની દીવાલો પર ભીંતચિત્રો તૈયાર કર્યાં છે.

એક સમયે ધમધમતી ઇન્ડસ્ટ્રી અત્યારે ઘોસ્ટ ખંડેર જેવી ભાસે છે. કલાકારે આ ભૂલી બિસરી જગ્યાઓને વધુ ભૂતિયા અહેસાસ આપે એવાં ચિત્રો દોર્યાં છે. ક્યાંક તૂટેલી દીવાલ તો ક્યાંક કાટ ખાધેલી પાઇપની આજુબાજુ થ્રી-ડાઇમેન્શનમાં ચિત્રો દોર્યાં છે. 


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2026 11:25 AM IST | Berlin | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK