Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > e-TDR માટે પહેલું ડિજિટલ પ્લૅટફૉર્મ આજથી શરૂ થશે

e-TDR માટે પહેલું ડિજિટલ પ્લૅટફૉર્મ આજથી શરૂ થશે

Published : 15 April, 2026 07:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સિસ્ટમ ખરીદદારો અને વેચાણકર્તાઓને TDR વ્યવહારો પારદર્શક અને ઝડપથી કરવા સક્ષમ બનાવશે.

બીએમસી હેડક્વૉર્ટર

બીએમસી હેડક્વૉર્ટર


મહારાષ્ટ્ર સરકારના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની પહેલ હેઠળ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના સહયોગથી ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ (TDR) વ્યવહારો માટે ભારતનું પ્રથમ ઇન્ટિગ્રેટેડ ડિજિટલ પ્લૅટફૉર્મ e-TDR સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે. આ સિસ્ટમ ૧૫ એપ્રિલથી સંપૂર્ણપણે કાર્યરત થશે અને https://etdr.mcgm.gov.in પર સુલભ હશે. ખરીદદારો અને વેચાણકર્તાઓ બન્ને માટે પોર્ટલ પર નોંધણી ફરજિયાત છે. આ પ્લૅટફૉર્મ દ્વારા TDR ટ્રાન્ઝૅક્શન્સ વધુ ટ્રાન્સપરન્ટ, સિક્યૉર અને એફિશ્યન્ટલી હાથ ધરવામાં આવશે. એ શહેરની અંદર રિઝર્વ્ડ પ્લૉટ અને ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI) સંબંધિત વ્યવહારોમાં વધુ સરળતા પણ પ્રદાન કરશે. આ સિસ્ટમ ખરીદદારો અને વેચાણકર્તાઓને TDR વ્યવહારો પારદર્શક અને ઝડપથી કરવા સક્ષમ બનાવશે.


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2026 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK