Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઝિમ્બાબ્વેમાં વૅલેન્ટાઇન્સ ડેમાં કરન્સી નોટોનો બુકે ટ્રેન્ડમાં

ઝિમ્બાબ્વેમાં વૅલેન્ટાઇન્સ ડેમાં કરન્સી નોટોનો બુકે ટ્રેન્ડમાં

Published : 15 February, 2026 01:56 PM | IST | Zimbave
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બુકે વૅલેન્ટાઇન્સ દરમ્યાન ખૂબ જ ફેમસ થઈ ગયો છે. રોકડા રૂપિયાનો બુકે મળે તો કોને ન ગમે?

બુકે

અજબ ગજબ

બુકે


વૅલેન્ટાઇન્સ ડેમાં ગમેએટલો મોંઘો ફૂલોનો બુકે આપ્યો હોય, પરંતુ એની કિંમત થોડી જ વારમાં હતી ન હતી થઈ જાય છે. જોકે ઝિમ્બાબ્વેના હરારે શહેરમાં એક ફ્લોરિસ્ટ છે તેણે મની બુકે તૈયાર કરવાનું શરૂ કર્યું છે. તે ઝિમ્બાબ્વેની કરન્સી નોટોને એકબીજા સાથે બાંધી કે ચિપકાવીને એનો બુકે તૈયાર કરી આપે છે. એમાં વચ્ચે થોડાંક ફૂલો પણ હોય છે. આ બુકે વૅલેન્ટાઇન્સ દરમ્યાન ખૂબ જ ફેમસ થઈ ગયો છે. રોકડા રૂપિયાનો બુકે મળે તો કોને ન ગમે?


Whatsapp-channel Whatsapp-channel

15 February, 2026 01:56 PM IST | Zimbave | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK