Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧૦૦ કિલોનો ૨૯ ફૂટ લાંબો અજગર

૧૦૦ કિલોનો ૨૯ ફૂટ લાંબો અજગર

23 September, 2021 01:44 PM IST | Indonesia
Agency

થોડા દિવસ પહેલાં વડોદરા જિલ્લામાં એક નદીકિનારે ૧૧ ફુટ લાંબો અજગર એક વાંદરાને ગળી ગયો હતો. દોઢ વર્ષ પહેલાં તામિલનાડુના એક ગામમાં વન-અધિકારીઓને ૧૨ ફુટ લાંબો કિંગ કૉબ્રા મળ્યો હતો.  એ.એફ.પી.

૧૦૦ કિલોનો ૨૯ ફૂટ લાંબો અજગર

૧૦૦ કિલોનો ૨૯ ફૂટ લાંબો અજગર


ઇન્ડોનેશિયામાં પલાલાવૅન ખાતેના એક ગામમાંથી વન-અધિકારીઓને ૧૦૦ કિલો વજનનો ૯ મીટર (૨૯ ફુટ) લાંબો અજગર મળી આવ્યો હતો. આ અજગર રહેણાક વિસ્તારમાંથી મળ્યો હોવાથી તેમણે એને કબજામાં લઈ પછીથી નજીકના જંગલમાં છોડી દીધો હતો. થોડા દિવસ પહેલાં વડોદરા જિલ્લામાં એક નદીકિનારે ૧૧ ફુટ લાંબો અજગર એક વાંદરાને ગળી ગયો હતો. દોઢ વર્ષ પહેલાં તામિલનાડુના એક ગામમાં વન-અધિકારીઓને ૧૨ ફુટ લાંબો કિંગ કૉબ્રા મળ્યો હતો.  એ.એફ.પી.


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2021 01:44 PM IST | Indonesia | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK