Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૭૦ વર્ષનાં દાદીએ ૧૦૩ કિલો ડેડલિફ્ટ કર્યું‍

૭૦ વર્ષનાં દાદીએ ૧૦૩ કિલો ડેડલિફ્ટ કર્યું‍

Published : 07 July, 2026 11:03 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાજેતરમાં ૭૦ વર્ષનાં એક બહેન અચરજ પામે એટલું વજન ઉપાડી રહ્યાં છે

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અજબ ગજબ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


એજ ઇઝ જસ્ટ અ નંબર. હવે જિમમાં પણ વડીલોનાં કારનામાં જોઈને આવું બોલવું પડે એમ છે. તાજેતરમાં ૭૦ વર્ષનાં એક બહેન અચરજ પામે એટલું વજન ઉપાડી રહ્યાં છે. જિમમાં ટ્રેઇનિંગ દરમ્યાન આ માજી ૧૦૩ કિલો વજન ડેડલિફ્ટ કરી રહ્યાં છે. જે ઉંમરમાં સામાન્ય લોકો માત્ર ચાલવા કે વધુમાં વધુ જૉગિંગ કરવા જેવી એક્સરસાઇઝ કરતા હોય એ ઉંમરે એક બહેન ભારેખમ વજન ઊંચકીને અનેક વડીલો માટે ઉદાહરણરૂપ બન્યાં છે. આ મહિલાનો વિડિયો વેઇટલિફ્ટરમમ્મી નામના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પરથી વાઇરલ થયો છે. ૩.૭૫ કરોડ લોકો આ વિડિયો જોઈ ચૂક્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2026 11:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK