કેનેડાના પીએમ ટ્રુડોના ભારત પરના આરોપ બાદ ભારત-કેનેડાના રાજદ્વારી સંબંધો અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. ટ્રુડોએ દાવો કર્યો હતો કે "હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતના એજન્ટો વચ્ચે સંભવિત જોડાણના વિશ્વસનીય આરોપો" છે. દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, યુએસ એમ્બેસેડર એરિક ગારસેટ્ટીએ આ મુદ્દા પર વાત કરી. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરને જૂન 2023માં કેનેડાના સરેમાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જાણો તેમણે આ મુદ્દે શું કહ્યું....














