Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > Swacchta Hi Seva: PM મોદીએ અંકિત બૈયનપુરિયા સાથે ઝુંબેશમાં લીધો ભાગ

Swacchta Hi Seva: PM મોદીએ અંકિત બૈયનપુરિયા સાથે ઝુંબેશમાં લીધો ભાગ

01 October, 2023 03:06 IST | Delhi

ભારત આજે ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશનું ઉજવી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારતના ભાગરૂપે સ્વચ્છતા પહેલ ‘શ્રમદાન’માં જોડાયા હતા. પીએમ મોદી અંકિત બયાનપુરિયાની સાથે ફ્લોર સાફ કરતા જોવા મળ્યા હતા. PM નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, "આજે, જેમ રાષ્ટ્ર સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અંકિત બૈયાનપુરિયા અને મેં તે જ કર્યું! માત્ર સ્વચ્છતા ઉપરાંત, અમે ફિટનેસ અને સુખાકારીને પણ મિશ્રિત કર્યા છે."

01 October, 2023 03:06 IST | Delhi

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK