Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > PM Modi in Tirumala: પીએમ મોદીએ તિરુમાલામાં વેંકટેશ્વર મંદિરમાં કરી પ્રાર્થના

PM Modi in Tirumala: પીએમ મોદીએ તિરુમાલામાં વેંકટેશ્વર મંદિરમાં કરી પ્રાર્થના

27 November, 2023 11:27 IST | Delhi

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 27 નવેમ્બરે તિરુમાલામાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે 140 કરોડ ભારતીયોના સારા સ્વાસ્થ્ય, સુખાકારી અને સમૃદ્ધિ માટે મંદિરમાં પ્રાર્થના કરી હતી. વડાપ્રધાન 26મી નવેમ્બરે તિરુપતિ પહોંચ્યા હતા.

27 November, 2023 11:27 IST | Delhi

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK