જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 25 સપ્ટેમ્બરે મતદાન ચાલી રહ્યું છે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં યુટીના છ જિલ્લાઓની 26 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. મતદાન પ્રક્રિયાના સાક્ષી બનવા માટે વિવિધ દેશોના રાજદ્વારીઓનું એક પ્રતિનિધિમંડળ J&Kના બડગામમાં મતદાન મથક પર હાજત હતા.