Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > ચક્રવાત `મિચોંગ` કરશે લેન્ડફોલ, આંધ્રના દક્ષિણ કાંઠે તોફાની પવનો ફૂંકાશે

ચક્રવાત `મિચોંગ` કરશે લેન્ડફોલ, આંધ્રના દક્ષિણ કાંઠે તોફાની પવનો ફૂંકાશે

05 December, 2023 12:07 IST | Delhi

05 ડિસેમ્બરે દક્ષિણ આંધ્રના ભાગોમાં મધ્યમ વરસાદ સાથેના તોફાની પવન વાયા હતા. ચક્રવાત મિચોંગ આજે આંધ્રના નેલ્લોર અને માછલીપટ્ટનમના દક્ષિણ કિનારે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ ચક્રવાત બંગાળની ખાડીના પશ્ચિમ કિનારે, દક્ષિણ આંધ્રપ્રદેશ અને તેની નજીકના ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠે કેન્દ્રિત છે.

05 December, 2023 12:07 IST | Delhi

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK