Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > રાહુલ ગાંધીએ મોદીને `નમૂનો` કહ્યા, ભાજપે કર્યો વળતો પ્રહાર

રાહુલ ગાંધીએ મોદીને `નમૂનો` કહ્યા, ભાજપે કર્યો વળતો પ્રહાર

01 June, 2023 03:21 IST | New Delhi

અમેરિકન પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીના નિવેદનો પર ભારતીય જનતા પાર્ટી (BJP) આક્રમક બની છે. વાસ્તવમાં, કેલિફોર્નિયામાં એનઆરઆઈને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીને ઘણી વખત `નમૂનો` કહ્યા હતા. કોંગ્રેસના નેતાના આ નિવેદન બાદ ભાજપ  રોષે ભરાયું છે. ભાજપે કહ્યું કે, રાહુલ ગાંધી પીએમ મોદીની લોકપ્રિયતા પચાવી શકતા નથી. 

01 June, 2023 03:21 IST | New Delhi

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK