
અમિત શાહની ફાઇલ તસવીર
Updated
1 year 1 month 1 week 2 days 18 hours 31 minutes ago
09:30 PM
Lok Sabha Election 2024: લોકલ ટ્રેનને લઈને મોટું અપડેટ
વેસ્ટર્ન રેલવેના પર લોકલ ટ્રેનો કોઈપણ વિક્ષેપ વિના દોડી રહી છે.
Updated
1 year 1 month 1 week 2 days 19 hours 1 minute ago
09:00 PM
Lok Sabha Election 2024: રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીએ કર્યો મોટો આરોપ
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (SP)એ સોમવારે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં બારામતી લોકસભા મતવિસ્તારના EVM સંગ્રહિત કરાયેલા ગોડાઉનમાં 45 મિનિટ માટે સીસીટીવી કેમેરા બંધ થયા પછી ગેરરીતિનો આક્ષેપ કર્યો હતો.
Updated
1 year 1 month 1 week 2 days 19 hours 31 minutes ago
08:30 PM
Lok Sabha Election 2024: મેટ્રો સેવાઓ સુચારૂ રૂપે શરૂ
"હાલમાં મેટ્રો સેવાઓ સુચારૂ રીતે ચાલી રહી છે. અમારા સમર્પિત સ્ટાફે સમસ્યાને ઉકેલવા માટે તરત જ પ્રતિભાવ આપ્યો અને તેને સમયસર ઉકેલી હતી. આના કારણે થયેલી કોઈપણ અસુવિધા માટે અમે દિલગીર છીએ અને તમારી સમજણની પ્રશંસા કરીએ છીએ."એમ મહા મુંબઈ મેટ્રોએ જણાવ્યું હતું.
Updated
1 year 1 month 1 week 2 days 20 hours 1 minute ago
08:00 PM
Lok Sabha Election 2024: નાળિયેરનું ઝાડ પડતાં ઑટોરિક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ
મુંબઈમાં સોમવારે બપોરે વરસાદ વચ્ચે ભારે પવનને કારણે નાળિયેરનું ઝાડ વાહન પર પડતાં એક ઑટોરિક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો, પોલીસે જણાવ્યું હતું.