નાણાપ્રધાને કેન્દ્રીય બજેટ-2025માં કરેલી જાહેરાત મુજબ મોબાઇલ ફોન માટેની લિથિયમ-આયન બૅટરીના ઉત્પાદન માટે વપરાતા ૨૮ પ્રકારના માલસામાનને કસ્ટમ્સ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવ્યો છે
પ્રતીકાત્મક તસવીર
નાણાપ્રધાને કેન્દ્રીય બજેટ-2025માં કરેલી જાહેરાત મુજબ મોબાઇલ ફોન માટેની લિથિયમ-આયન બૅટરીના ઉત્પાદન માટે વપરાતા ૨૮ પ્રકારના માલસામાનને કસ્ટમ્સ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવ્યો છે. વધુમાં પ્રિન્ટેડ સર્કિટ બૉર્ડ ઍસેમ્બલી (PCBA) મહત્ત્વના છૂટા ભાગો, કૅમેરા મૉડ્યુલ્સ, કનેક્ટર્સ, યુએસબી કેબલ્સ અને ફિંગરપ્રિન્ટ સેન્સર્સ પરની ૨.૫ ટકા મૂળ કસ્ટમ્સ ડ્યુટીને પણ દૂર કરવામાં આવી છે.

