Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સુરેશ રૈના ધોનીનાં લગ્નમાં તો ગયો હતો, પણ એમાં જે કપડાં પહેરેલાં એ ધોનીનાં જ હતાં

સુરેશ રૈના ધોનીનાં લગ્નમાં તો ગયો હતો, પણ એમાં જે કપડાં પહેરેલાં એ ધોનીનાં જ હતાં

Published : 27 December, 2023 11:36 AM | Modified : 27 December, 2023 11:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક ઇન્ટરવ્યુમાં સુરેશ રૈનાએ ધોનીનાં લગ્નની વાતને વાગોળતાં કહ્યું હતું કે માહીભાઈએ પણ મને છેલ્લી ઘડીએ ઇન્વાઇટ કરેલો.

મહેન્દ્ર સિંહ ધોની,

What`s Up!

મહેન્દ્ર સિંહ ધોની,


મહેન્દ્ર સિંહ ધોની પર્સનલ બાબતોને બહુ લો પ્રોફાઇલ રાખવામાં માને છે અને એટલે જ તેનાં લગ્નમાં બહુ ગણ્યાગાંઠ્યા લોકોને આમંત્રણ આપેલું. એક ઇન્ટરવ્યુમાં સુરેશ રૈના એ ધોનીનાં લગ્નની વાતને વાગોળતાં કહ્યું હતું કે માહીભાઈએ પણ મને છેલ્લી ઘડીએ ઇન્વાઇટ કરેલો. એ ઘટના વર્ણવતાં રૈના કહે છે, એક દિવસ મને માહીભાઈનો ફોન આવ્યો, કહે કિધર હૈ તૂ! મેં કહ્યું, ‘હમ તો અભી લખનઉ મેં હૈં..’ તો કહે, ‘ચૂપચાપ દેહરાદૂન આ જા. જલદી સે. ઔર હાં સાઇલન્ટલી આના, કિસી કો બતાના મત.’

તરત જ રૈના દેહરાદૂન જવા નીકળી ગયો, પણ તેની પાસે લગ્નમાં પહેરવા માટેનાં કપડાંની કોઈ તૈયારી નહોતી. રૈના કહે છે, ‘મૈંને ઉનકી શાદી મેં ઉનકે હી કપડે પહન લિયે થે.’


Whatsapp-channel Whatsapp-channel

27 December, 2023 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK