મથુરામાં ગઈ કાલે યમુનાજીમાં ચૂંદડી મનોરથ કરવામાં આવ્યો હતો લાઇફ મસાલા યમુનાજીમાં ચૂંદડી મનોરથ કરવામાં આવ્યો મથુરામાં ગઈ કાલે યમુનાજીમાં ચૂંદડી મનોરથ કરવામાં આવ્યો હતો. મુંબઈ અને ગુજરાતથી મથુરા જતા વૈષ્ણવો આ રીતે યમુનાજીમાં ચૂંદડી મનોરથ કરાવતા હોય છે.