‘તારેં ઝમીં પર’ ફિલ્મના બાળકને જે ડિસ્લેક્સિયા નામનો લર્નિંગ ડિસેબિલિટી ડિસઑર્ડર હતો એ બાબતે આખો ઑક્ટોબર મહિનો જાગૃતિ મન્થ તરીકે ઊજવાય છે
લાઇફ મસાલા
દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન અને ઇન્ડિયા ગેટને લાલ રંગથી સજાવવામાં આવ્યાં હતાં.
‘તારેં ઝમીં પર’ ફિલ્મના બાળકને જે ડિસ્લેક્સિયા નામનો લર્નિંગ ડિસેબિલિટી ડિસઑર્ડર હતો એ બાબતે આખો ઑક્ટોબર મહિનો જાગૃતિ મન્થ તરીકે ઊજવાય છે. આ રવિવારે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન અને ઇન્ડિયા ગેટને લાલ રંગથી સજાવવામાં આવ્યાં હતાં.