Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Cyclone Ramal: બંગાળ પર મંડરાઈ રહ્યો છે રેમલ વાવાઝોડાનો ખતરો, PM મોદીએ બોલાવી બેઠક

Cyclone Ramal: બંગાળ પર મંડરાઈ રહ્યો છે રેમલ વાવાઝોડાનો ખતરો, PM મોદીએ બોલાવી બેઠક

26 May, 2024 08:55 PM IST | Kolkata
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એનડીઆરએફના પૂર્વ ક્ષેત્રના કમાન્ડર ગુરમિન્દર સિંહે જણાવ્યું હતું કે ચક્રવાત રેમલ (Cyclone Ramal) આજે મધ્યરાત્રિએ લેન્ડફોલ કરે તેવી સંભાવના છે. IMD અનુસાર, લેન્ડફોલ સમયે પવનની ગતિ 120-130 કિમી પ્રતિ કલાકની રહેશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ચક્રવાતી તોફાન રામલનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ચક્રવાત રેમલ (Cyclone Ramal) આજે મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટકશે. હાલમાં કોલકાતા શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. બંગાળના રાજ્યપાલે લોકોને ચક્રવાતને લઈને સાવચેત રહેવાની સલાહ આપી છે. એસઓપીનું પાલન કરવા પણ વિનંતી કરી. ગવર્નર ડૉ. સીવી આનંદ બોઝે જણાવ્યું હતું કે તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને તેનો સામનો કરવા માટે રાજ્ય અને કેન્દ્રીય નિષ્ણાતોના સતત સંપર્કમાં છે. દિલ્હીમાં પીએમ મોદીએ આ ચક્રવાત (Cyclone Ramal)નો સામનો કરવાની તૈયારીઓને લઈને સમીક્ષા બેઠક પણ કરી હતી.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

26 May, 2024 08:55 PM IST | Kolkata | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK