પર્પલ રંગના બ્લૉસમ્સથી સજાવેલી રિક્ષા રોડ પર રૂમઝૂમ કરતી દોડતી હતી એ લોકોને બહુ ગમી ગઈ.
વાઇરલ વિડિયોની તસવીર
રોડ પર સામાન્ય રીતે હૉર્ન વાગતાં હોય અને એકબીજાને ઓવરટેક કરવાને કારણે થતી મગજમારીઓ જ વધુ હોય, પણ એક રિક્ષાવાળાએ પોતાના વાહનને મજાનો ફ્લોરલ ટચ આપ્યો હતો. પર્પલ રંગના બ્લૉસમ્સથી સજાવેલી રિક્ષા રોડ પર રૂમઝૂમ કરતી દોડતી હતી એ લોકોને બહુ ગમી ગઈ. નિયાસ નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે આ વિડિયો શૅર કર્યો હતો જે સોશ્યલ મીડિયા પર છવાઈ ગયો હતો.

