Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ISRO: અંતરિક્ષમાં જોડી બે સેટેલાઇટ્સ, ભારત બન્યું વિશ્વની ચોથી મહાશક્તિ

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ ગુરુવારે `સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ` (SPADEX) હેઠળ ઉપગ્રહોને સફળતાપૂર્વક ડોક કર્યા. "ભારતે અવકાશ ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે," ઈસરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `X` પર એક પોસ્ટમાં કહ્યું.

16 January, 2025 04:51 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

સગીર બાળકી પર પાંચ વર્ષ સુધી થયેલા જાતીય અત્યાચારના કેસમાં ૪૪ જણની ધરપકડ

૬૨ જણ સામે ૩૦ FIR નોંધાયા, ૫૯ આરોપીની ઓળખ થઈ, બે આરોપી વિદેશ નાસી ગયા, ૧૩ની ધરપકડ કરવાની બાકી

16 January, 2025 12:59 IST | Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent

નરેન્દ્ર મોદીએ આર્મીના આ જવાનોનેે બિરદાવ્યા આર્મી ડે પર

નરેન્દ્ર મોદીએ આ સંદેશ સાથે અલગ-અલગ તસવીરો શૅર કરી હતી જેમાં હિમાચ્છાદિત વિસ્તારોમાં પણ ખડેપગે રહેતા જવાનોની તસવીર સૌથી વધુ ધ્યાનાકર્ષક હતી.

16 January, 2025 12:57 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

કુંભ વિશે સ્ટીવ જૉબ્સે ૫૦ વર્ષ પહેલાં લખેલો પત્ર હરાજીમાં ૪.૩૨ કરોડ રૂ વેચાયો

સ્ટીવ જૉબ્સે તેની ૧૯મી વર્ષગાંઠે ૨૩ ફેબ્રુઆરીએ પોતાના બાળપણના મિત્ર ટિમ બ્રાઉનને આ પત્ર લખ્યો હતો.

16 January, 2025 12:56 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

વૈષ્ણોદેવી મંદિરમાં પ્રાકૃતિક ગુફા ખોલવામાં આવી

વૈષ્ણોદેવી મંદિરમાં પ્રાકૃતિક ગુફા ખોલવામાં આવી, ૧૭,૦૦૦ માઈભક્તોએ કર્યાં દર્શન

મકરસંક્રા​ન્તિના શુભ અવસરે કટરાસ્થિત માતા વૈષ્ણોદેવીધામમાં મંદિરની જૂની પ્રાકૃતિક ગુફા માઈભક્તો માટે ખોલવામાં આવી હતી અને આશરે ૧૭,૦૦૦ ભાવિકોએ આ ગુફા દ્વારા માતાનાં દર્શન કર્યાં હતાં

16 January, 2025 12:05 IST | Srinagar | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે અમૃત સ્નાન વખતે ભક્તો પર ગુલાબની પાંખડીઓની વર્ષા કરવામાં આવી હતી.

ગુલાબની ૨૦ ક્વિન્ટલ પાંખડીઓની વર્ષા કરવામાં આવી શ્રદ્ધાળુઓ પર

મહાકુંભના પ્રથમ અમૃત સ્નાનમાં સાડાત્રણ કરોડથી વધુ લોકોએ સંગમમાં ડૂબકી લગાવી

15 January, 2025 12:11 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
મહાકુંભમાં શાહી સ્નાન કરતી વખતે જીવ ગુમાવનારા સોલાપુરના ભૂતપૂર્વ મેયર મહેશ કોઠે.

મહાકુંભમાં અમૃત સ્નાન કરતી વખતે સોલાપુરના ભૂતપૂર્વ મેયરનું મૃત્યુ

સખત ઠંડીમાં નદીમાં ડૂબકી મારતી વખતે હાર્ટ-અટૅક આવ્યો

15 January, 2025 12:06 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

જાણો મહાકુંભમાં આવેલા ચિત્ર વિચિત્ર બાબાઓ વિષે

પાવન ભૂમિ પ્રયાગરાજમાં વિશ્વના સૌથી મોટી માનવ મહેરામણ એવા મહાકુંભ ૨૦૨૫નો ઉત્સવ ચાલી રહ્યો છે. (Mahakumbh 2025) આવો આજે આપણે જાણીએ સનાતનની રક્ષા કરનારા એવા કેટલાક સાધુ-મહાત્માઓ વિષે જેમને ભક્તિરસથી આગળ વધી પોતાની હઠ ક્રિયાઓ દ્વારા લોકોમાં અનેરું આકર્ષણ ઉભુ કર્યું છે. (Mahakumbh 2025)
17 January, 2025 06:15 IST | Mumbai | Manav Desai

પ્રતીકાત્મક તસવીર

બ્રાહ્મણો, ચાર બાળકો પેદા કરો ને એક લાખ રૂપિયાનું ઇનામ મેળવો

મધ્ય પ્રદેશ પરશુરામ કલ્યાણ બોર્ડના અધ્યક્ષ પંડિત વિષ્ણુ રાજૌરિયાએ ઘોષણા કરી છે કે બ્રાહ્મણ સમાજનાં નવદંપતીઓ જો ચાર બાળકો પેદા કરશે તો તેમને એક લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે

14 January, 2025 03:51 IST | Bhopal | Gujarati Mid-day Correspondent
મુલાયમસિંહ યાદવ

મહાકુંભમાં મુલાયમસિંહ યાદવની પ્રતિમા લગાવવામાં આવતાં વિવાદ

સાધુ-સંતોએ ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને ગણાવ્યા સનાતનવિરોધી

14 January, 2025 02:21 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી

મહાકુંભની શરૂઆત ભારતીય મૂલ્યોને વળગી રહેતા લોકો માટે વિશેષ દિવસ : નરેન્દ્ર મોદી

ભારતીય આધ્યાત્મિક પરંપરાનો આ વિરાટ ઉત્સવ આપ સૌના જીવનમાં નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર કરે એવી કામના વડા પ્રધાને કરી

14 January, 2025 02:19 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent

મહાકુંભ 2025: પ્રયાગરાજના `કાંટે વાલે બાબા`ને તમે જોયા છે?

મહાકુંભ 2025: પ્રયાગરાજના `કાંટે વાલે બાબા`ને તમે જોયા છે?

પ્રયાગરાજમાં મહા કુંભ મેળામાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે, જેમાં ઋષિઓ અને સંતો પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરી રહ્યા છે. આવું જ એક આકર્ષણ છે `કાંટે વાલે બાબા` (રમેશ કુમાર માંઝી), જે કાંટાના પલંગ પર કોઈ પીડા વિના સૂઈ જાય છે, આ પ્રથા તે 40-50 વર્ષથી કરી રહ્યા  છે.તે માને છે કે તે તેના ગુરુ અને ભગવાનનો આશીર્વાદ છે. આ કાર્યક્રમ દરમિયાન, ફીજી, ફિનલેન્ડ, યુએઈ અને શ્રીલંકા સહિત 10 દેશોના 21 સભ્યોના પ્રતિનિધિમંડળે પ્રયાગરાજની મુલાકાત લીધી હતી. તેઓ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરશે અને શહેરના વારસાનું અન્વેષણ કરશે. ૧૩ જાન્યુઆરીથી શરૂ થયેલો કુંભ મેળો ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં મુખ્ય સ્નાન તારીખો ૨૯ જાન્યુઆરી, ૩, ૧૨ અને ૨૬ ફેબ્રુઆરી છે.

16 January, 2025 06:17 IST | Prayagraj

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK