લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ માત્ર મુંબઈગરાં માટે જ નહીં પણ લગભગ દેશના દરેક ખૂણે જાણીતું ગણેશોત્સવ મંડળ છે. લાલબાગચા રાજાને `નવસાચા રાજા` પણ કહેવામાં આવે છે. આ ઉપનામ તેમને કેવી રીતે અને શા માટે મળ્યું તે જાણવા માટે જુઓ વીડિયો.
22 September, 2023 07:38 IST | Mumbai

ADVERTISEMENT