
ટ્રેન ડિરેલ થવાને કારણે રેલવે સેવા પ્રભાવિત (ફાઈલ તસવીર)
Updated
1 year 3 weeks 2 days 13 hours 27 minutes ago
09:29 PM
News Live Updates: મુંબઈ સુરત સેક્શનની અપ લાઈન પર ટ્રેન સેવાઓ પ્રભાવિત
એક માલગાડીમાંથી અનેક વેગન પાટા પરથી ઉતરી જવાના કારણે મુંબઈ-સુરત સેક્શનની અપ લાઇન પર ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
Updated
1 year 3 weeks 2 days 13 hours 56 minutes ago
09:00 PM
News Live Updates: વાશીનાકા પાણીની પાઈપલાઈન જોડવામાં થયો વિલંબ
ખોદકામ દરમિયાન ખાનગી વીજ કંપનીઓની વીજળીની લાઈનો જોવા મળતાં વાશી નાકા ખાતે પાણીના પાઇપ જોડાણની કામગીરીમાં વિલંબ થયો છે. જાળવણીનું કામ બુધવારથી ગુરુવાર સુધી થવાનું હતું, જોકે તેમાં વિલંબ થયો છે. એમ પૂર્વ, એમ પશ્ચિમમાં પાણી પુરવઠો દૈનિક સમયપત્રક મુજબ ચાલુ રહેશેઃ BMC
Updated
1 year 3 weeks 2 days 14 hours 26 minutes ago
08:30 PM
News Live Updates: મહારાષ્ટ્રના મરાઠવાડામાં ત્રણ વર્ષમાં વીજળી પડવાથી 149 લોકોએ ગુમાવ્યા જીવ
એક સત્તાવાર અહેવાલ અનુસાર, મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષમાં વીજળી પડવાથી 149 લોકો અને 2,273 પ્રાણીઓ મૃત્યુ પામ્યા હતા. નોંધપાત્ર રીતે, આ પ્રદેશના આઠમાંથી છ જિલ્લાઓમાં બોલ્ટ `અરેસ્ટર` ઉપકરણોની સંખ્યા એક આંકડામાં છે, તેમ વિભાગીય કમિશનરની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે.
Updated
1 year 3 weeks 2 days 14 hours 56 minutes ago
08:00 PM
News Live Updates: કર્ણાટકમાં ગર્ભાત કરાવનાર 32 વર્ષીય મહિલાનો મળ્યો મૃતદેહ
કર્ણાટકમાં પ્રિ-નેટલ લિંગ પરીક્ષણ પછી ગર્ભપાત કરાવનાર 32 વર્ષીય મહિલાનો મૃતદેહ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં એક કારમાંથી મળી આવ્યો હોવાનું પોલીસે મંગળવારે જણાવ્યું હતું.