Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

Live

News Live Updates : શિંદે સેનાના નવા ઉમેચવાર મિલિંદ દેવરા

News Live Updates : મહારાષ્ટ્ર અને મુંબઈના વિવિધ મહત્વના સમાચાર તથા ગુજરાતમાં રોજબરોજ બનતી ઘટનાઓ વિશે સતત અપડેટ મેળવતાં રહો અહીં...

Updated on : 14 February,2024 05:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

Updated
4 months
4 weeks
14 hours
8 minutes
ago

06:30 PM

News Live Updates : જરાંગે તમામ હદ વટાવી દીધી છે - પીએમની રેલીઓમાં વિક્ષેપ પાડવાની ધમકી પર રાણે

કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ બુધવારે મહારાષ્ટ્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રેલીઓમાં વિક્ષેપ પાડવાની ધમકી આપવા બદલ મરાઠા ક્વોટા કાર્યકર્તા મનોજ જરાંગે પર પ્રહારો કર્યા હતા. મહારાષ્ટ્ર ભાજપના અગ્રણી મરાઠા નેતા રાણેએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘કાર્યકર્તા જે ભૂખ હડતાળ પર છે તેણે તમામ હદો વટાવી દીધી છે.’

Updated
4 months
4 weeks
14 hours
38 minutes
ago

06:00 PM

News Live Updates : ચવ્હાણ, કુલકર્ણી અને ગોપચડે - મહારાષ્ટ્રમાંથી આરએસ ચૂંટણી માટે ભાજપની પસંદગી

રાજ્યમાંથી આગામી રાજ્યસભાની ચૂંટણી માટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ, ભૂતપૂર્વ ધારાસભ્ય મેધા કુલકર્ણી અને RSS કાર્યકર ડૉ. અજિત ગોપચડેને નામાંકિત કરીને, ભાજપે સંતુલિત કાર્ય કરવાનો પ્રયાસ કર્યો હોવાનું રાજકીય નિરીક્ષકો માને છે.

Updated
4 months
4 weeks
15 hours
8 minutes
ago

05:30 PM

News Live Updates : શિંદે સેનાએ મિલિંદ દેવરાને રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ બુધવારે કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા મિલિંદ દેવરાને આગામી રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે, એમ પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું.

Updated
4 months
4 weeks
15 hours
38 minutes
ago

05:00 PM

News Live Updates : સંપત્તિને નુકસાન કરવાના આરોપમાં ત્રણ વ્યક્તિઓને જામીન મળ્યા

મહારાષ્ટ્રના થાણે જિલ્લાની એક અદાલતે બે ભાઈઓ સહિત ત્રણ વ્યક્તિને જામીન આપ્યા છે. જેઓ આગચંપી, સંપત્તિના વિનાશ અને શસ્ત્રોથી હુમલો કરવાના કેસમાં ગયા વર્ષે ડિસેમ્બરથી જેલમાં હતા.

Load More Updates

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK