Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

News Live Updates: મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ વગાડ્યો ઢોલ

News Live Updates : મહારાષ્ટ્ર અને મુંબઈના વિવિધ મહત્વના સમાચાર તથા ગુજરાતમાં રોજબરોજ બનતી ઘટનાઓ વિશે સતત અપડેટ મેળવતાં રહો અહીં...

Updated on : 22 January,2024 07:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એકનાથ શિંદેની ફાઇલ તસવીર

એકનાથ શિંદેની ફાઇલ તસવીર

Updated
3 months
2 weeks
2 days
2 hours
6 minutes
ago

02:30 PM

News Live Updates: અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ દક્ષિણ મુંબઈમાં મુંબઈ ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી

મુંબઈ ભાજપના કાર્યકરો સોમવારે બપોરે ચર્ચગેટમાં પાર્ટીના કાર્યાલયની બહાર ફટાકડા ફોડતા જોવા મળ્યા હતા. વડાલા રામ મંદિરની બહાર પણ ફટાકડા ફોડવામાં આવ્યા હતા.

Updated
3 months
2 weeks
2 days
2 hours
36 minutes
ago

02:00 PM

News Live Updates:  મુંબઈના પાયધોનીમાં મિનાર મજીદમાં શાંતિપૂર્ણ વાતાવરણ

સોમવારે અયોધ્યામાં રામ મંદિર સમારોહ પહેલા મુંબઈના પાયધોનીમાં મિનાર મજીદમાં શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. (તસવીર- સમીર માર્કંડે)

Updated
3 months
2 weeks
2 days
3 hours
6 minutes
ago

01:30 PM

News Live Updates:  મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ વગાડ્યો ઢોલ

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્ણ થયા બાદ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે થાણેના કોપિનેશ્વર મંદિરમાં `ઢોલ` વગાડ્યો હતો.

Updated
3 months
2 weeks
2 days
4 hours
51 minutes
ago

11:45 AM

News Live Updates: મુંબઈમાં આજે પણ રહેશે ઠંડીનો ચમકારો

સાંતાક્રુઝ વેધશાળાએ રવિવારે મુંબઈમાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધ્યું હતું અને સૌથી નીચું તાપમાન 16.1 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું હતું. અને પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે પણ ઠંડી ચાલુ રહેશે.

Load More Updates

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK