Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

News Live Updates: વંદે ભારતનું એન્જિન ફેલ, મધ્ય રેલ્વે ખોરવાઈ

News Live Updates : મહારાષ્ટ્ર અને મુંબઈના વિવિધ મહત્વના સમાચાર તથા ગુજરાતમાં રોજબરોજ બનતી ઘટનાઓ વિશે સતત અપડેટ મેળવતાં રહો અહીં...

Updated on : 17 January,2024 07:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

Updated
3 months
3 weeks
1 day
6 hours
24 minutes
ago

01:00 PM

News Live Updates: કોવિડ-19ના નવા વેરિયઅન્ટના હાલ કોઈ નવા કેસ નહીં

5 ડિસેમ્બર સુધી કેસમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ હવે કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોવિડ-19ના નવા પ્રકારના ઉદભવે આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો કર્યો છે. જો કે, હાલમાં આ વેરિઅન્ટના નવા કેસ સામે આવી રહ્યા નથી.

Updated
3 months
3 weeks
1 day
6 hours
54 minutes
ago

12:30 PM

News Live Updates: મુંબઈ પોલીસના 39 વર્ષીય કોન્સ્ટેબલની આત્મહત્યા

મુંબઈ પોલીસના 39 વર્ષીય કોન્સ્ટેબલે નાગપાડા પોલીસ હોસ્પિટલના બીજા માળેથી કૂદીને જીવનનો અંત આણ્યો હતો. તે 89 દિવસની તબીબી રજા બાદ ફરજ પર પાછા ફરવા માટે ફિટનેસ સર્ટિફિકેટની માંગ કરી રહ્યો હતો.

Updated
3 months
3 weeks
1 day
7 hours
24 minutes
ago

12:00 PM

News Live Updates: મેટ્રો સેવાઓ પ્રભાવિત થયા બાદ મહા મુંબઈ મેટ્રો ઑપરેશન કોર્પોરેશન લિમિટેડ દિલગીર

એકસર અને મંડપેશ્વર સ્ટેશનો વચ્ચે મુંબઈ મેટ્રો સેવાઓ પ્રભાવિત થયા બાદ મહા મુંબઈ મેટ્રો ઑપરેશન કોર્પોરેશન લિમિટેડે મુસાફરોને થયેલી અસુવિધા બદલ ક્ષમા માંગી છે.

Updated
3 months
3 weeks
1 day
7 hours
54 minutes
ago

11:30 AM

News Live Updates: વંદે ભારતનું એન્જિન ફેલ, મધ્ય રેલ્વે ખોરવાઈ

10.18 વાગ્યે વંદે ભારત ટ્રેન કસારાથી જતી લોકલ ટ્રેનની આગળ આવી હતી. લોકલ 10 મિનિટ માટે આટગાંવ સ્ટેશન પર રોકાઈ ગઈ, ત્યારબાદ જાહેરાત કરવામાં આવી કે આટગાંવ અને આસનગાંવ સ્ટેશનો વચ્ચે વંદે ભારતનું એન્જિન ફેલ થઈ ગયું છે, આમ આસનગાંવથી મુંબઈ ટ્રેનને અટકાવવામાં આવી હતી. મધ્ય રેલવેનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.

Load More Updates

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK