Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

Live

News Live Updates: ચેમ્બુરમાં રક્ત શુદ્ધિકરણ કેન્દ્ર શરૂ કરવામાં આવશે

News Live Updates : મહારાષ્ટ્ર અને મુંબઈના વિવિધ મહત્વના સમાચાર તથા ગુજરાતમાં રોજબરોજ બનતી ઘટનાઓ વિશે સતત અપડેટ મેળવતાં રહો અહીં...

Updated on : 03 January,2024 07:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

Updated
4 months
4 days
7 hours
29 minutes
ago

04:17 PM

News Live Updates: અફઘાનિસ્તાનમાં  5.1ની તીવ્રતાનો ભૂકંપ 

જાપાન બાદ અફઘાનિસ્તાનમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. બુધવારે બપોરે 13:54 કલાકે બદખાન પ્રાંતમાં 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

Updated
4 months
4 days
8 hours
32 minutes
ago

03:14 PM

News Live Updates: 2024ની લોકસભાની ચૂંટણી પછી PM મોદીને બીજી ટર્મ મળશે- છગન ભુજબલ

મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી છગન ભુજબળે દેશના વર્તમાન વાતાવરણને જોતા કહ્યું કે 2024ની લોકસભાની ચૂંટણી પછી PM મોદીને બીજી ટર્મ મળશે

Updated
4 months
4 days
8 hours
34 minutes
ago

03:12 PM

News Live Updates: ટેક્નિકલ સમસ્યા બાદ ઈન્ડિગોની ફ્લાઈટ પટના એરપોર્ટ પર લેન્ડ 

 ટેક્નિકલ સમસ્યા બાદ ઈન્ડિગોની ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી. સમસ્યા ધ્યાનમાં આવ્યાં બાદ ફ્લાઈટને બિહારના પટના એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી.

Updated
4 months
4 days
12 hours
24 minutes
ago

11:22 AM

News Live Updates: કેજરીવાલની ધરપકડ પર સૌરભ ભારદ્વાજની પ્રતિક્રિયા

કેજરીવાલ પ્રચાર ના કરી શકે એટલે EDએ તેમની ધરકપડ કરવા સમન મોકલ્યું

 

 

Load More Updates

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK