Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

Live

News Live Updates: રાહુલ ગાંધી આજે આંધ્રપ્રદેશના કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે

News Live Updates : મહારાષ્ટ્ર અને મુંબઈના વિવિધ મહત્વના સમાચાર તથા ગુજરાતમાં રોજબરોજ બનતી ઘટનાઓ વિશે સતત અપડેટ મેળવતાં રહો અહીં...

Updated on : 27 December,2023 12:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

Updated
4 months
1 week
4 days
20 hours
12 minutes
ago

01:00 PM

News Live Updates : ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર સોનેરી શિયાળ મૃત હાલતમાં મળ્યું

વહેલી સવારે ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર એક પુખ્ત સોનેરી શિયાળ મૃત હાલતમાં મળી આવ્યું હતું. વન્યજીવન કલ્યાણ જૂથના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, તેઓને શંકા છે કે વાહનની ટક્કરથી પ્રાણીનું મૃત્યુ થયું હતું.

Updated
4 months
1 week
4 days
20 hours
42 minutes
ago

12:30 PM

News Live Updates : થાણેમાંથી રૂ. 13.82 લાખની કિંમતનું પ્રતિબંધિત તમાકુ જપ્ત

પોલીસે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક ટેમ્પોમાંથી રૂ. 13.82 લાખની કિંમતના પ્રતિબંધિત તમાકુ જપ્ત કર્યું છે અને આ વસ્તુઓનું પરિવહન કરનાર એક વ્યક્તિની ધરપકડ કરી છે.

Updated
4 months
1 week
4 days
21 hours
19 minutes
ago

11:53 AM

News Live Updates: રાહુલ ગાંધી આજે આંધ્રપ્રદેશના કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે આંધ્રપ્રદેશના કૉંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરશે

Updated
4 months
1 week
4 days
21 hours
42 minutes
ago

11:30 AM

News Live Updates : 2024ની લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધી કરશે ભારત ન્યાય યાત્રા 

2024ની લોકસભા ચૂંટણી પહેલા કૉન્ગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ભારત ન્યાય યાત્રા શરૂ કરવાના છે. 14 જાન્યુઆરીએ મણિપુરથી આ યાત્રા શરૂ થશે અને 20 માર્ચે મુંબઈમાં સમાપ્ત થશે.

Load More Updates

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK