Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

Live

News Live Updates : મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ત્રણ વ્યક્તિઓ કોરોના સંક્રમિત

News Live Updates : મહારાષ્ટ્ર અને મુંબઈના વિવિધ મહત્વના સમાચાર તથા ગુજરાતમાં રોજબરોજ બનતી ઘટનાઓ વિશે સતત અપડેટ મેળવતાં રહો અહીં...

Updated on : 25 December,2023 01:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

Updated
4 months
1 week
6 days
23 hours
33 minutes
ago

02:25 PM

News Live Updates : દેવેન્દ્ર ફડણવીસે અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી

આજે દેવેન્દ્ર ફડણવીસે અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Updated
4 months
2 weeks
30 minutes
ago

01:28 PM

News Live Updates : મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ત્રણ વ્યક્તિઓ કોરોના સંક્રમિત

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ત્રણ વ્યક્તિઓએ કોરોના પોજઝિટીવ મળ્યા છે. એમ એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્રે લોકોને ગભરાશો નહીં અને જરૂરી સાવચેતી રાખવા જણાવ્યું છે.

Updated
4 months
2 weeks
56 minutes
ago

01:02 PM

News Live Updates : ટીવી કલાકાર જે. ડી. મજેઠીયાના પિતાશ્રીનું અવસાન

ગુજરાતી રંગભૂમિનું જાણીતું નામ તેમ જ ટી વી સિરિયલના કલાકાર, નિર્માતા જે. ડી. મજેઠીયાના પિતાશ્રીનું અવસાન થયું છે. તેઓના અંતિમ સંસ્કાર આજે બપોરે 4.30 વાગે નિવાસ સ્થાનેથી દહાનુકર વાડી સ્મશાન ગૃહ , કાંદિવલી વેસ્ટ ખાતે કરવામાં આવશે.

Updated
4 months
2 weeks
1 hour
24 minutes
ago

12:34 PM

News Live Updates : હવે મહારાષ્ટ્રમાં બાળકના નામમાં પિતાના નામ સાથે માતાનું નામ જોડાશે

નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું છે કે હવેથી મહારાષ્ટ્રમાં કોઈપણ બાળકના નામમાં પિતાના નામ સાથે માતાનું નામ સામેલ કરવામાં આવશે. મીડિયા સાથે વાત કરતા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાએ કહ્યું કે મહારાષ્ટ્ર એક પ્રગતિશીલ રાજ્ય છે અને ટૂંક સમયમાં ચોથી મહિલા નીતિ રજૂ કરશે.

Load More Updates

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK