Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

News Live Updates: બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સની 10 માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ

News Live Updates : મહારાષ્ટ્ર અને મુંબઈના વિવિધ મહત્વના સમાચાર તથા ગુજરાતમાં રોજબરોજ બનતી ઘટનાઓ વિશે સતત અપડેટ મેળવતાં રહો અહીં...

Updated on : 14 December,2023 06:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આગની પ્રતીકાત્મક તસવીર

આગની પ્રતીકાત્મક તસવીર

Updated
4 months
3 weeks
3 days
17 hours
ago

02:02 PM

News Live Updates: બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સની 10 માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ

અધિકારીઓએ જણાવ્યું કે, ગુરુવારે અહીં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં 10 માળની કોમર્શિયલ બિલ્ડિંગના પરિસરમાં આગ ફાટી નીકળી હતી. આગમાં કોઈને ઈજા થઈ નથી. સાવચેતીના પગલા તરીકે બિલ્ડિંગને ખાલી કરાવવામાં આવી હતી.

Updated
4 months
3 weeks
3 days
17 hours
55 minutes
ago

01:07 PM

News Live Updates: રાજ્યસભાના તૃણમૂલ કોંગ્રેસના સાંસદને કરાયા સસ્પેન્ડ

રાજ્યસભાના તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ`બ્રાયનને બાકીના સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગૃહના નેતા પીયૂષ ગોયલે આ સંદર્ભમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને ગૃહે મંજૂર કર્યો હતો.

Updated
4 months
3 weeks
3 days
18 hours
32 minutes
ago

12:30 PM

News Live Updates: મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્ક્વૉડે ભંડારા જિલ્લામાંથી એક યુવકની કરી ધરપકડ

એજન્સીના અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્ક્વૉડે ભંડારા જિલ્લામાંથી એક યુવકની ધરપકડ કરી છે અને તેની પાસેથી એક પિસ્તોલ, બે મેગેઝિન અને 28 જીવંત રાઉન્ડ મળી આવ્યા છે.

Updated
4 months
3 weeks
3 days
19 hours
ago

12:02 PM

News Live Updates: સાંઈ દર્શન માટે ગ્રામજનો માટે હવે આઈડી કાર્ડ ફરજિયાત

શિરડીમાં ગ્રામજનો સાંઈના દર્શન કરીને તેમના રોજીંદા કામની શરૂઆત કરે છે. પરંતુ હવે શિરડી ગ્રામજનોને સાંઈ દર્શન માટે ઓળખ કાર્ડ રાખવાની ફરજ પડી છે. કોર્ટના સુરક્ષા આદેશ બાદ મંદિર સુરક્ષા વિભાગે આ નિર્ણય લીધો છે.

Load More Updates

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK