પ્રતીકાત્મક ફાઇલ તસવીર
Updated
1 year 4 months 3 weeks 5 days 20 hours 33 minutes ago
09:30 PM
News Live Updates: ટીવી એક્ટર જય કુમાર નાયર સામે છેતરપિંડીનો ગુનો દાખલ
મુંબઈ પોલીસે `ડાન્સ ઈન્ડિયા ડાન્સ` રિયાલિટી શોના સીઝન 1ના ફાઇનલિસ્ટ જય કુમાર નાયર સામે ક્રિપ્ટોકરન્સી સામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સાથે 20 લાખ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ કેસ નોંધ્યો છે, એમ એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું.
Updated
1 year 4 months 3 weeks 5 days 21 hours 3 minutes ago
09:00 PM
News Live Updates: 24 કલાકમાં મહારાષ્ટ્રના આ વિસ્તારમાં વરસશે ભારે વરસાદ
અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્રના આઠ જિલ્લાના 28 વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો.
Updated
1 year 4 months 3 weeks 5 days 21 hours 33 minutes ago
08:30 PM
News Live Updates: ગૌતમ ગંભીર ઇન્ડિયન ક્રિકેટ મેન્સ ટીમનો નવો હેડ કોચ બન્યો
ભારતનો પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ઇન્ડિયન મેન્સ ક્રિકેટ ટીમનો નવો હેડ કોચ બન્યો છે એવી જાહેરાત બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટના સેક્રેટરી જય શાહે કરી છે.
Updated
1 year 4 months 3 weeks 5 days 22 hours 3 minutes ago
08:00 PM
News Live Updates: મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે એવી શક્યતા આઇએમડી વિભાગે વ્યક્ત કરી છે.


