Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

Live

News Live Updates: ભાજપે ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર

News Live Updates : મુંબઈ અને ગુજરાતમાં શું ચાલી રહ્યું છે? આજે કઈ મોટી ઘટના ઘટી? તમામ લાઈવ અપડેટ્સ મેળવવા માટે વાંચો…

Updated on : 13 March,2024 08:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

Updated
1 month
3 weeks
4 days
16 hours
51 minutes
ago

08:05 PM

News Live Updates: ભાજપે ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર

લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.  જેમાં મહારાષ્ટ્રમાંથી 20 ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે. 

Updated
1 month
3 weeks
4 days
18 hours
32 minutes
ago

06:24 PM

News Live Updates: કૉંગ્રેસના નેતા સંજય નિરુપમે અશોક ચવ્હાણ સાથે કરી વાત

કૉંગ્રેસના નેતા સંજય નિરુપમે નવા ચૂંટાયેલા ભાજપના રાજ્યસભાના સભ્ય અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણને મુંબઈમાં મળ્યા હતાં. 

Updated
1 month
3 weeks
4 days
20 hours
35 minutes
ago

04:21 PM

News Live Updates:  નવી મુંબઈમાં 3 વર્ષની બાળકીનું બે વ્યક્તિઓ દ્વારા અપહરણ

નવી મુંબઈમાંથી સ્કૂટર પર સવાર બે વ્યક્તિઓએ ત્રણ વર્ષની બાળકીનું કથિત રીતે અપહરણ કર્યું હતું.

Updated
1 month
3 weeks
4 days
21 hours
56 minutes
ago

03:00 PM

News Live Updates: ભાજપની ટિકિટ પરત કરનાર ભોજપુરી ગાયક પવન સિંહે હવે યુ-ટર્ન કર્યો, કહ્યું- ચૂંટણી લડશે

ભોજપુરી ગાયક પવન સિંહે યુ-ટર્ન લીધો છે. તેમનું કહેવું છે કે હવે તેઓ ચૂંટણી લડશે. બંગાળની આસનસોલ લોકસભા બેઠક પરથી ટિકિટ પરત કરનાર પવન સિંહને લઈને હવે ચર્ચા છે કે તેઓ આરજેડી તરફથી ચૂંટણી લડી શકે છે.

Load More Updates

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK