બોમ્બે હાઈ કોર્ટની ફાઇલ તસવીર
Updated
1 year 5 months 2 weeks 11 hours 2 minutes ago
09:00 PM
News Live Updates: રવિન્દ્ર વાયકરની જીતને પડકારતી અરજી બોમ્બે હાઈકોર્ટમાં દાખલ
મુંબઈ ઉત્તર પશ્ચિમ મતવિસ્તારના એક અપક્ષ ઉમેદવારે શુક્રવારે બોમ્બે હાઈકોર્ટમાં શિવસેના શિંદે જૂથના રવિન્દ્ર વાયકરની લોકસભા ચૂંટણીમાં જીતને પડકારી હતી.
Updated
1 year 5 months 2 weeks 11 hours 32 minutes ago
08:30 PM
News Live Updates: પુણે પોર્શ અકસ્માત કેસમાં આરોપીના પિતાને જમીન મળ્યા
પુણેની એક અદાલતે શુક્રવારે પોર્શ કાર અકસ્માતના એક કેસમાં સગીર આરોપીના પિતાને જામીન આપ્યા હતા.
Updated
1 year 5 months 2 weeks 12 hours 2 minutes ago
08:00 PM
News Live Updates: MSRTC બસ પર પથ્થરમાર કરવાની ઘટનાનો ખુલાસો
શુક્રવારે મહારાષ્ટ્રના જાલના જિલ્લાના વાડીગોદ્રી ગામમાં અજાણ્યા વ્યક્તિઓ દ્વારા MSRTC બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જે 13 જૂનથી OBC કાર્યકરો દ્વારા ભૂખ હડતાળનું સ્થળ છે, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
Updated
1 year 5 months 2 weeks 12 hours 32 minutes ago
07:30 PM
News Live Updates: કોવિડમાં નકલી દવા વેચનાર આરોપીને આપ્યા જામીન
મુંબઈની એક અદાલતે કોવિડ-19 રોગચાળા દરમિયાન નકલી દવાઓ વેચવાના આરોપમાં છેલ્લા ત્રણ વર્ષથી જેલમાં રહેલા એક વ્યક્તિને જામીન આપ્યા છે.


